Not Set/ પીએમ મોદી બિહારના પ્રવાસે પટના યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં આપશે હાજરી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે છે.તેઓ પટના યુનિવર્સિટીમાં શતાબ્દી સમારોહમાં હાજર રહેશે તથા ચાર નેશનલ હાઈવેનું પણ લોકોર્પણ કરશે તથા જન સભાને સંબોધીત કરશે.મહત્વનું છે નરેન્દ્ર મોદી બિહાર મુલાકાત બાદ ગુજરાત મુલાકાતે પણ આવવાના છે ઉલ્લેખનીય છે કે ગુજરાતના પ્રવાસ દરમિયાન ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઈને તેઓ મહત્વની જાહેરત પણ કરી શકે છે.

Top Stories
pm પીએમ મોદી બિહારના પ્રવાસે પટના યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં આપશે હાજરી