Not Set/ આજે છે આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ

આજે છે આંતરાષ્ટ્રીય કન્યા દિવસ ત્યારે આજે કેટલીક વાત કરીશું જે આજના દિવસને ખાસ બનાવે. આંતરરાષ્ટ્રીય કન્યા દિવસની વાત કરીએ તો આજના દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2009થી થઈ હતી. સરકારે આ દિવસની ઉજવણી માટે 24 જાન્યુઆરીના દિવસની પસંદગી કરી હતી કારણકે 1996માં ઈન્દીરા ગાંંધી ભારતના પહેલા મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધી હતી. આ અવસરના લીધે […]

Top Stories
slide 1 આજે છે આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ

આજે છે આંતરાષ્ટ્રીય કન્યા દિવસ ત્યારે આજે કેટલીક વાત કરીશું જે આજના દિવસને ખાસ બનાવે. આંતરરાષ્ટ્રીય કન્યા દિવસની વાત કરીએ તો આજના દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2009થી થઈ હતી. સરકારે આ દિવસની ઉજવણી માટે 24 જાન્યુઆરીના દિવસની પસંદગી કરી હતી કારણકે 1996માં ઈન્દીરા ગાંંધી ભારતના પહેલા મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધી હતી.

આ અવસરના લીધે સરકાર તરફથી ઘણાં કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ પોતાના સ્તર પર સમાજમાં બાળ કન્યાઓને તેમના અધિકારો પ્રતિ જાગૃત કરવા માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે.