Not Set/ નિત્યાનંદ આશ્રમ/ આરોપી પ્રાણપ્રિયા, પ્રિયાતત્વની જામીન અરજી પર વધુ સુનવણી 11 ડિસેમ્બરે હાથ ધરાશે

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ વિવાદને લઈને આરોપી પ્રાણ પ્રિયા, પ્રિયા તત્વની કાયમી જામીન અરજી પર વધુ સુનવણી 11 ડિસેમ્બરે હાથધરવામાં આવશે. આરોપીઓના વકીલો રજુઆત કરી હતી કે અપહરણ જેવો કોઈ ગુનો બન્યો નથી. તેમજ આરોપ ખોટા છે માટે બંનેના જામીન અરજી મજુર કરવામાં આવે. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે હેબિયર્સ કોપર્સની અરજી હાલ hc […]

Top Stories Ahmedabad Gujarat
download 1 1 નિત્યાનંદ આશ્રમ/ આરોપી પ્રાણપ્રિયા, પ્રિયાતત્વની જામીન અરજી પર વધુ સુનવણી 11 ડિસેમ્બરે હાથ ધરાશે

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ વિવાદને લઈને આરોપી પ્રાણ પ્રિયા, પ્રિયા તત્વની કાયમી જામીન અરજી પર વધુ સુનવણી 11 ડિસેમ્બરે હાથધરવામાં આવશે. આરોપીઓના વકીલો રજુઆત કરી હતી કે અપહરણ જેવો કોઈ ગુનો બન્યો નથી.

તેમજ આરોપ ખોટા છે માટે બંનેના જામીન અરજી મજુર કરવામાં આવે. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે હેબિયર્સ કોપર્સની અરજી હાલ hc માં પેન્ડિગ છે.  અને હજુ નિત્યનંદિતા ક્યાં છે તેની જાણ પોલીસ ને થઈ નથી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વધુ સુનવણી11 ડિસેમ્બર પર મોકૂફ રાખાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.