Not Set/ સોમવારની સવારે ભારત-મ્યાનમાર સીમાં પર અનુભવાયા ભૂકંપનાં આંચકા

સોમવારે સવારે 6.42 વાગ્યે ભારત મ્યાનમાર સરહદે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રિએક્ટર સ્કેલ પર આ તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું, હજી તેની માહિતી મળી શકી નથી. ભૂકંપને કારણે કોઈ જાન-માલનાં નુકસાનનાં સમાચાર મળ્યા નથી. આ પહેલા 26 નવેમ્બરનાં રોજ સવારે 3.53 વાગ્યે પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. […]

Top Stories India
ભૂકંપના

સોમવારે સવારે 6.42 વાગ્યે ભારત મ્યાનમાર સરહદે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રિએક્ટર સ્કેલ પર આ તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું, હજી તેની માહિતી મળી શકી નથી.

ભૂકંપને કારણે કોઈ જાન-માલનાં નુકસાનનાં સમાચાર મળ્યા નથી. આ પહેલા 26 નવેમ્બરનાં રોજ સવારે 3.53 વાગ્યે પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.