Not Set/ સોમવારે સવારે શેરબજાર ઉચકાયું, સેન્સેક્સમાં 260 પોઈન્ટ ઉપરનો ઉછાળો

શેરમાર્કેટ સોમવારે સવારે ખુલતાવેત જ ઉચકાયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેજની ઇન્ડેક્સ સેન્સેક્સ 36,129.13 પર ખુલ્યું હતું. જયારે નેશનલ સ્ટોક એક્સચેજ ઇન્ડેક્સ નિફ્ટી 10,853.20 પર ખુલ્યું હતું. સવારે 10: 22 વાગ્યે નિફ્ટી 50 10,868.85 પર ટ્રેડ કરતું હતું. એટલે કે નિફ્ટી 63.20 પોઈન્ટ ઉચકાયું હતું. 0.58% નાં વધારા સાથે નિફ્ટી લોકલ માર્કેટમાં ટ્રેડ કરતું હતું. જયારે […]

Top Stories India Business
1543466763 સોમવારે સવારે શેરબજાર ઉચકાયું, સેન્સેક્સમાં 260 પોઈન્ટ ઉપરનો ઉછાળો

શેરમાર્કેટ સોમવારે સવારે ખુલતાવેત જ ઉચકાયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેજની ઇન્ડેક્સ સેન્સેક્સ 36,129.13 પર ખુલ્યું હતું. જયારે નેશનલ સ્ટોક એક્સચેજ ઇન્ડેક્સ નિફ્ટી 10,853.20 પર ખુલ્યું હતું.

સવારે 10: 22 વાગ્યે નિફ્ટી 50 10,868.85 પર ટ્રેડ કરતું હતું. એટલે કે નિફ્ટી 63.20 પોઈન્ટ ઉચકાયું હતું. 0.58% નાં વધારા સાથે નિફ્ટી લોકલ માર્કેટમાં ટ્રેડ કરતું હતું. જયારે સેન્સેક્સ સવારે 10:24 વાગ્યે 36,218.04 પોઈન્ટ પર ટ્રેડ કરતું હતું. એટલે સેન્સેક્સમાં 255.11 પોઈન્ટ અથવા 0.71% નો વધારો થયો હતો.

50 માંથી 37 નિફ્ટી શેરમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં પાવરગ્રીડ કોર્પોરેશન (5.60 %) ,વેદાંતા (5.૩૩ %) ,NTPC (4.15 %), યસ બેંક (1.52 %) અને  ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (1.03 %) સૌથી ઉપર હતા.