Not Set/ કારોબારી સત્રનાં ત્રીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો નજીવો ઘટાડો

વૈશ્વિક સંકેતો અને ક્રૂડ ઓઇલના નીચા ભાવને કારણે એશિયન બજારમાં ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ કોરાબારી સત્રના ત્રીજા દિવસે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવો ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 1 પોઇન્ટ વધીને 40,346 પોઇન્ટ પર ખુલ્યો છે, જ્યારે નિફ્ટી 5 પોઇન્ટનાં ઘટાડા સાથે 11,908 પર ટ્રેડ થઈ રહ્યો છે. નબળા વૈશ્વિક સંકેતને પગલે ટ્રેડિંગ સેશનનાં પહેલા […]

Top Stories Business
Sensex adnd Nifty કારોબારી સત્રનાં ત્રીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો નજીવો ઘટાડો

વૈશ્વિક સંકેતો અને ક્રૂડ ઓઇલના નીચા ભાવને કારણે એશિયન બજારમાં ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ કોરાબારી સત્રના ત્રીજા દિવસે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવો ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 1 પોઇન્ટ વધીને 40,346 પોઇન્ટ પર ખુલ્યો છે, જ્યારે નિફ્ટી 5 પોઇન્ટનાં ઘટાડા સાથે 11,908 પર ટ્રેડ થઈ રહ્યો છે.

Image result for sensex and nifty today

નબળા વૈશ્વિક સંકેતને પગલે ટ્રેડિંગ સેશનનાં પહેલા દિવસે સોમવારે શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું હતું. જો કે, દિવસભરનાં ઉતાર-ચઢાવ પછી બજાર બંધ થઈને તેમા લીલુ નિશાન જોવા મળ્યુ હતુ. સેન્સેક્સ 21.47 અંકનાં નજીવા વધારા સાથે 40,345 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 8.8 પોઇન્ટની સાથે બંધ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.