liquer/ અમદાવાદમાં દારૂના 2.80 લાખના દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

વસ્ત્રાપુરમાં એપાર્ટમેન્ટમાંથી પીસીબીની ટીમે દારૂ ઝડપ્યો

Top Stories Ahmedabad
Beginners guide to 2024 04 14T203527.527 અમદાવાદમાં દારૂના 2.80 લાખના દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

Ahmedabad News ; લોકસભાની ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ દારૂની હેરાફેરી પણ મોટાપ્રમાણમાં થઈ રહી છે. દરમિયાન પીસીબી પોલીસે વસ્ત્રાપુરમાંથી 2.80 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

પીસીબીને માહિતી મળી હતી કે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા રામેશ્વર એપાર્ટમેન્ટમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ માહિતીને આધારે પોલીસે આ એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને અહીંથી 2.80 લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં યશ જોશી નામના આરોપીની ધરપકડ કરી છે.

આરોપીએ વિદેશી દારૂનો આ જથ્થો ક્યાંથી મેળવ્યો અને તે કોને પહોંચાડવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હી-સુરતની ફ્લાઈટમાં એક યાત્રીએ કર્યું એવું કે, ત્યારબાદ તેની કરવી પડી ધરપકડ

આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા

આ પણ વાંચો:CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે, ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર

આ પણ વાંચો:ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી