હડતાળ/ હોલમાર્કના નવા કાયદાના વિરોધમાં સુરેન્દ્રનગર સોની વેપારીઓ દ્વારા એક દિવસની હડતાળ 

હોલમાર્કનો નવા કાયદામાં રાહત આપવા માટે સોની વેપારીઓએ માગણી સાથે હોલમાર્કના નવા કાયદાના વિરોધમાં સુરેન્દ્રનગર સોની વેપારીઓ દ્વારા એક દિવસની હડતાળ પાડવામાં આવી હતી. 

Gujarat Trending
suhole હોલમાર્કના નવા કાયદાના વિરોધમાં સુરેન્દ્રનગર સોની વેપારીઓ દ્વારા એક દિવસની હડતાળ 

હોલમાર્કનો નવા કાયદામાં રાહત આપવા માટે સોની વેપારીઓએ માગણી સાથે હોલમાર્કના નવા કાયદાના વિરોધમાં સુરેન્દ્રનગર સોની વેપારીઓ દ્વારા એક દિવસની હડતાળ પાડવામાં આવી હતી. અને વહેલી સવારથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં તમામ સોની વેપારીઓ દ્વારા ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા.

suhole 2 હોલમાર્કના નવા કાયદાના વિરોધમાં સુરેન્દ્રનગર સોની વેપારીઓ દ્વારા એક દિવસની હડતાળ 

પગાર વધારો / ડે.સીએમ નીતિન પટેલની મહત્વની જાહેરાત, બોન્ડેડ તબીબોના પગારમાં વધારો

હોલમાર્કનો નવા કાયદામાં રાહત આપવા માટે સોની વેપારીઓએ માગણી કરી

સુરેન્દ્રનગરમાં એચ.યુ.આઈ.ડી કાયદાનો વિરોધ સોની વેપારીઓએ નોંધાવ્યો હતો. નવા કાયદામા તહેવાર સમયે હોલમાર્ક માં આપેલા દાગીના 8 દિવસે પરત આપવામાં આવતા હોવાના કારણે વેપારીઓમાં રોષ સવારથી હડતાળ પાડવામાં આવી હતી. અને હોલમાર્કનો નવા કાયદામાં રાહત આપવા માટે સોની વેપારીઓએ માગણી સાથે હોલમાર્કના નવા કાયદાના વિરોધમાં સુરેન્દ્રનગર સોની વેપારીઓ દ્વારા એક દિવસની હડતાળ પાડવામાં આવી હતી.

suhole 3 હોલમાર્કના નવા કાયદાના વિરોધમાં સુરેન્દ્રનગર સોની વેપારીઓ દ્વારા એક દિવસની હડતાળ 

ઐતિહાસિક નિર્ણય / પહેલીવાર સેનામાં 5 મહિલા અધિકારીઓ બનશે કર્નલ, સંરક્ષણ મંત્રાલયે આપી માહિતી

વહેલી સવારથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં તમામ સોની વેપારીઓ દ્વારા ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. આ એક દિવસીય હડતાળમાં સુરેન્દ્રનગરના તમામ વેપારીઓએ જોડાઇને સંપૂર્ણત: બંધ પાડી આ કાયદાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

sago str 13 હોલમાર્કના નવા કાયદાના વિરોધમાં સુરેન્દ્રનગર સોની વેપારીઓ દ્વારા એક દિવસની હડતાળ