Not Set/ Video: મનોજ પનારાની કથિત ઓડિયો ક્લીપ થઈ વાઈરલ, જશ ન મળતા મનોજ પનારા ભૂલ્યા ભાન

અમદાવાદ, પાસ નેતા મનોજ પનારાની કથિત ઓડિયા ક્લીપ વાઈરલ થઈ છે જેમાં મનોજ પનારા પૈસાની લેતી દેતી મામલે બિભત્સ ભાષામાં વાત કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે આ ઓડિયો કલીપમાં પાટીદાર યુવાન રાજના અકસ્માત બાદ તેને કરવામાં આવેલી મદદના પૈસા કોઈ ઘનશ્યામભાઈ ના નહિં પણ પાટીદાર યુવકોના પૈસા છે અને મે લોકો પાસેથી ઉધરાવીને મોકલયા […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 89 Video: મનોજ પનારાની કથિત ઓડિયો ક્લીપ થઈ વાઈરલ, જશ ન મળતા મનોજ પનારા ભૂલ્યા ભાન

અમદાવાદ,

પાસ નેતા મનોજ પનારાની કથિત ઓડિયા ક્લીપ વાઈરલ થઈ છે જેમાં મનોજ પનારા પૈસાની લેતી દેતી મામલે બિભત્સ ભાષામાં વાત કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે આ ઓડિયો કલીપમાં પાટીદાર યુવાન રાજના અકસ્માત બાદ તેને કરવામાં આવેલી મદદના પૈસા કોઈ ઘનશ્યામભાઈ ના નહિં પણ પાટીદાર યુવકોના પૈસા છે અને મે લોકો પાસેથી ઉધરાવીને મોકલયા છે તેમ કહી મનોજ પનારા સંજય નામના વ્યક્તિને ગાળો બોલી રહ્યા છે અને મનોજ પનારા મદદ કરનાર ઘનશ્યામભાઈ પર ગાળોનો વરસાદ વરસાદી રહ્યા છે. મહત્વનું છે કે આ ઓડિયો કલીપની પુષ્ટી મંતવ્ય ન્યૂઝ નથી કરતું.