Not Set/ પાટણ RTOની સરાહનીય કામગીરી, રાજ્યની તમામ RTOએ અનુસરવા લાયક પગલું

નવા એમવી એક્ટ ને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો મોટી દંડની મોટી રક્મ ને કારણે તાત્કાલિક હેલ્મેટ અને લાઇસન્સ, અને PUC વીમો વિગેરે તાત્કાલિક ધોરણે હાથ ધરી રહ્યા છે. જેને લઈને રાજ્યની તમામ RTO કચેરી ખાતે મસ મોટી લાઈનો પણ જોવા મળી રહી છે. તો  ક્યાક ખટરાગ પણ જોવા મળી રહ્યા […]

Top Stories Gujarat Others
hsrp પાટણ RTOની સરાહનીય કામગીરી, રાજ્યની તમામ RTOએ અનુસરવા લાયક પગલું

નવા એમવી એક્ટ ને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો મોટી દંડની મોટી રક્મ ને કારણે તાત્કાલિક હેલ્મેટ અને લાઇસન્સ, અને PUC વીમો વિગેરે તાત્કાલિક ધોરણે હાથ ધરી રહ્યા છે.

rto 2 પાટણ RTOની સરાહનીય કામગીરી, રાજ્યની તમામ RTOએ અનુસરવા લાયક પગલું

જેને લઈને રાજ્યની તમામ RTO કચેરી ખાતે મસ મોટી લાઈનો પણ જોવા મળી રહી છે. તો  ક્યાક ખટરાગ પણ જોવા મળી રહ્યા છે. આ તમ ની વચ્ચે ઉત્તર ગુજરાતનપટન જિલ્લા ખાતે આરટીઓ દ્વારા દ્વારા વિવિધ વિસ્તારોમાં કેમ્પ યોજી સ્થળ પર જ HSRP નંબર પ્લેટ ફીટ કરવાની કામગીર હાથ ધરવામાં આવશે. જેને લઈને લોકોમાં ખુશી નું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

patan પાટણ RTOની સરાહનીય કામગીરી, રાજ્યની તમામ RTOએ અનુસરવા લાયક પગલું

પાટણની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નાગરીકોની સુવિધા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વાહનોમાં ફીટ કરવામાં આવતી હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવાની બાકી હોય તેવા જુના વાહનો માટે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરશે. પાટણ આરટીઓ ખાતે સમયમર્યાદામાં અરજી કરી લાભ લઇ શકાય છે તેમ આરટીઓ અધિકારી જે.એસ.ઝાલાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.