કોરોના અપડેટ/ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 195 કેસ નોધાય, રિકવરી રેટ 99.03 ટકા થયો

કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 07 સપ્ટેમ્બરના રોજ નવા 195 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1353 થઈ છે

Top Stories Gujarat
4 12 રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 195 કેસ નોધાય, રિકવરી રેટ 99.03 ટકા થયો

રાજ્યમાં કોરોનાના નવા 195 કેસ નોંધાયા

આજે કોરોનાથી 182 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1353

અમદાવાદ શહેરમાં કોરોનાના 50 કેસ

વડોદરા શહેરમાં કોરોનાના 19 કેસ

રાજકોટ શહેરમાં કોરોનાનો 03 કેસ

સુરત શહેરમાં કોરોનાના 09 કેસ

ગાંધીનગર શહેરમાં કોરોનાના 04 કેસ

કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 07 સપ્ટેમ્બરના રોજ નવા 195 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1353 થઈ છે. જ્યારે કોરોનાથી 182 દર્દીઓ સાજા થયા છે. તેમજ રાજ્યના કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. આજે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું.

આજે નોંધાયેલા નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 50,સુરતમાં 46, વડોદરામાં 19, નવસારીમાં 10, સુરત જિલ્લામાં 09, કચ્છમાં 07, મહેસાણામાં 07, વલસાડમાં 07, ગાંધીનગર જિલ્લામાં 05, પોરબંદરમાં 05, ગાંધીનગરમાં 04, બનાસકાંઠામાં 03, મોરબીમાં 03, રાજકોટમાં 02, સાબરકાંઠામાં 02, અમદાવાદ જિલ્લામાં 01, અમરેલીમાં 01, આણંદમાં 01, ભરૂચમાં 01, દાહોદમાં 01, પંચમહાલમાં 01, પાટણમાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે સરકાર કોરોના માટે વેકેસીન અભિયાન હાથધર્યું છે,રાજ્યને કોરોના મુક્ત કરવા માટે  કેન્દ્ર સરકારે   વેકસિન પર ભાર મુક્યો હતો જેના લીધે દેશમાં કોરોના સ્થિતિ નિયંત્રણમાં  છે. છતા પણ કેસમાં વધઘટ થતી રહે છે.