Not Set/ અજાણ્યા શખ્સે છરી વડે કર્યો કોર્પોરેટર તથા અન્ય એક વ્યક્તિ પર હુમલો

પાટણ, રાધનપુર પાલિકાના કોર્પોરેટર સહિત એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યો શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ અજાણ્યો શખ્સ નાસી ગયો હતો. હુમલામાં કોર્પોરેટર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત થતા તેને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  

Gujarat Trending Videos
mantavya 10 અજાણ્યા શખ્સે છરી વડે કર્યો કોર્પોરેટર તથા અન્ય એક વ્યક્તિ પર હુમલો

પાટણ,

રાધનપુર પાલિકાના કોર્પોરેટર સહિત એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યો શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ અજાણ્યો શખ્સ નાસી ગયો હતો. હુમલામાં કોર્પોરેટર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત થતા તેને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.