Not Set/ શિક્ષકે જબરદસ્તી કરતા વિધાર્થિનીએ ભર્યું કેવું અંતિમ પગલું, જાણો

શિક્ષકની વિદ્યાર્થી જીવનમાં આગવી ભૂમિકા હોય છે, જે વિદ્યાર્થીના પાયાના ઘડતરનું નિર્માણ કરે છે. આવી પરિસ્થિતિઓમાં એવા સમાચાર સમાચાર માંડ્યા છે કે જે સમગ્ર શિક્ષકોના ચારિત્રયને લજવી દે તેવા છે. પાટણ જિલ્લાના રાધનપુરના એક શિક્ષકે પોતાની વિધાર્થીની પાસેથી જાતીય માંગણીઓ કરવાથી વિદ્યાર્થીનીએ પોતાના જીવનને ટૂંકાવી દેવાનો નિર્ણય કરી લીધો હતો. આ ઘટનાને કારણે સમગ્ર શિક્ષણ […]

Top Stories Gujarat
girl torcher શિક્ષકે જબરદસ્તી કરતા વિધાર્થિનીએ ભર્યું કેવું અંતિમ પગલું, જાણો

શિક્ષકની વિદ્યાર્થી જીવનમાં આગવી ભૂમિકા હોય છે, જે વિદ્યાર્થીના પાયાના ઘડતરનું નિર્માણ કરે છે. આવી પરિસ્થિતિઓમાં એવા સમાચાર સમાચાર માંડ્યા છે કે જે સમગ્ર શિક્ષકોના ચારિત્રયને લજવી દે તેવા છે.

પાટણ જિલ્લાના રાધનપુરના એક શિક્ષકે પોતાની વિધાર્થીની પાસેથી જાતીય માંગણીઓ કરવાથી વિદ્યાર્થીનીએ પોતાના જીવનને ટૂંકાવી દેવાનો નિર્ણય કરી લીધો હતો.

આ ઘટનાને કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ હતી. આપને જણાવી દઈએ કે રાધનપુરમાં 12 માં ધોરણમાં અભ્યાસ કરતી વિધાર્થિનીએ પોતાના જીવનને ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીની પોતાના સુસાઇડ નોટમાં તેણીએ લખ્યું હતું કે શિક્ષક વારંવાર જાતીય માંગણીઓ કરતા હોવાના કારણે આત્મહત્યાનો પ્રયાસ કરું છે.

વિદ્યાર્થીનીએ વધુમાં લખ્યું હતું કે,

“મારી સ્કૂલના શિક્ષક હિરેન પંડ્યાએ વારંવાર પ્રેમસંબંધ બાંધવા ટોર્ચર કરતા હતા અને મને જબરદસ્તીથી એક મોબાઈલ ભેટમાં આપ્યો હતો. હિરેન પંડ્યાએ મને જણાવ્યુ હતું કે આખો દિવસ મારા જોડે વાત કરજે. મારી મોત પાછળ હિરેન પંડ્યા જવાબદાર છે. તેને સજા માંડવી જોઈએ.”

તેણીએ જણાવ્યું હતું કે એક દિવસ તેણીના ઘરે કોઈ નહોતું ત્યારે હિરેન ઘરમાં ઘુસી ગયા હતા અને જબરદસ્તી કરવાની શરુ કરી દીધી હતી. આ બાબતને લઈને પોલીસે જલ્દી જ પગલાં લેતા કાર્યવાહી શરુ કરી દીધી હતી.