દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૭-૦૫-૨૦૨૪, મંગળવાર
- તિથિ :- વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર વદ ચૌદસ
- રાશિ :- મેષ (અ, લ, ઈ)
- નક્ષત્ર :- અશ્વિની (બપોરે ૦૩:૩૨ સુધી. મે-૦૧)
- યોગ :- આયુષ્યમાન (રાત્રે ૦૮:૫૮ સુધી)
- કરણ :- શકુની (સવારે ૧૧:૪૦ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મેષ ü મેષ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૦૨ એ.એમ ü ૦૭.૦૯ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- —- ü ૦૬:૨૯ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૦ થી બપોરે ૦૧:૦૨ સુધી. ü બપોરે ૦૩.૫૩ થી ૦૫.૩૧ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø હનુમાનજીને ચમેલીનું તેલ અર્પિત કરવું.· ચૌદસની સમાપ્તિ સવારે ૧૧:૧૪ સુધી.·
- તારીખ :- ૦૭-૦૫-૨૦૨૪, મંગળવાર / ચૈત્ર વદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૦:૫૭ થી ૧૨:૩૬ |
અમૃત | ૧૨:૩૬ થી ૦૨:૧૪ |
શુભ | ૦૩:૫૩ થી ૦૫:૩૧ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૩૦ થી ૦૯:૫૨ |
શુભ | ૧૧:૧૪ થી ૧૨:૩૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- આજનો દિવસ શ્રેષ્ઠ છે.
- તમે રાહત અનુભવશો.
- સમસ્યાનો ઉકેલ મળે.
- ઘરમાં ફેરફાર થાય.
- શુભ કલર: વાદળી
- શુભ અંક: ૭
- વૃષભ (બ, વ, ઉ) :-
- તમારી પ્રતિષ્ઠા બદનામ થાય.
- બીજાના મામલામાં દખલ ન આપો.
- પૈસા ફસાઈ શકે છે.
- અણગમતી સલાહ ન આપો.
- શુભ કલર: જાંબલી
- શુભ અંક: ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો.
- બીજા પર નિર્ભર ન રહો.
- ક્ષમતા મુજબ પરિણામ મળશે.
- માથાના દુખાવાની સમસ્યા રહે.
- શુભ કલર: વાયોલેટ
- શુભ અંક: ૧
- કર્ક (ડ, હ) :-
- કમરના દુખાવાની સમસ્યા રહેશે.
- તણાવ અનુભવી શકો છો.
- નિર્ણયને વળગી રહેવું.
- બહાર ફરવા જવાનો તક મળશે.
- શુભ કલર: લીલો
- શુભ અંક: ૪
- સિંહ (મ, ટ) :-
- અન્ય લોકોની સલાહ પર ધ્યાન આપવું.
- તમારા અવરોધો દૂર થશે.
- નિર્ણયો નુકસાનકારક સાબિત થાય.
- કામમાં બેદરકારી ન રાખો.
- શુભ કલર: સફેદ
- શુભ અંક: ૮
- કન્યા (પ, ઠ, ણ) :-
- કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ રહેશે.
- રાહત અને હળવાશ અનુભવશો.
- સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સચેત રહો.
- સુગરની સમસ્યા રહે.
- શુભ કલર: સફેદ
- શુભ અંક: ૫
- તુલા (ર, ત) :-
- માનસિક શાંતિ મળશે..
- ઉતાવળ નિર્ણય ન લેવો.
- ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહો.
- રચનાત્મક કાર્યમાં સમય પસાર થાય.
- શુભ કલર: કથ્થાઈ
- શુભ અંક: ૪
- વૃશ્વિક (ન, ય) :-
- ધીરજ રાખવી,
- પ્રભાવમાં વધારો થશે.
- નવા કામ કરવાની તક મળશે.
- વ્યવસાયિક સંબંધો વધશે.
- શુભ કલર: ગુલાબી
- શુભ અંક: ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તમારું સન્માન અને દરજ્જો વધશે.
- રોકાણ ન કરવું.
- તમારો ફાયદો ઉઠાવી શકે છે.
- કોઈને નાણાં ઉધાર આપવું નહિ.
- શુભ કલર: જાંબલી
- શુભ અંક: ૭
- મકર (ખ, જ) :-
- નોકરીમાં તણાવ થઈ શકે છે..
- ગેસ અને પેટના દુખાવાની ફરિયાદ રહેશે.
- વિદ્યાર્થીઓ ચિંતા અનુભવી શકે.
- યોગ્ય નિર્ણય લઇ શકો.
- શુભ કલર: આસમાની
- શુભ અંક: ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આત્મવિશ્વાસ વધશે.
- ઉધાર રહેલા પૈસા પાછા મળે.
- આર્થિક ચિંતાઓ દૂર થશે.
- પરિવારમાં સ્નેહ જળવાઈ રહે.
- શુભ કલર: ચોકલેટી
- શુભ અંક: ૬
- મીન (દ, ચ, ઝ, થ):-
- રાજકીય ગતિવિધિઓથી દૂર રહેવું.
- કામમાં અવરોધ આવી શકે.
- સ્વાસ્થ્ય સારું રહેશે.
- સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
- શુભ કલર: સિલ્વર
- શુભ અંક: ૨
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:રસોડામાં વપરાતા મસાલાઓનું ગ્રહો સાથે શું સંબંધ છે?