આજનું રાશિફળ/ આ રાશિના જાતકો ધાર્મિક સ્થળની મુલાકાત લે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 30 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 06 25T164023.291 આ રાશિના જાતકો ધાર્મિક સ્થળની મુલાકાત લે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૩૦-૦૬-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ વદ નોમ
  • રાશી :-   મેષ  (અ, લ, ઈ)
  • નક્ષત્ર :-    રેવતી            (સવારે ૦૭:૩૪ સુધી.)
  • યોગ :-     અતિગંડ       (બપોરે ૦૪:૧૫ સુધી.)
  • કરણ :-     ગર             (બપોરે ૧૨:૧૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે સવારે ૦૭:૩૫ કલાકે ઉતરશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન                                       üમેષ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૭ એ.એમ                                  ü ૦૭.૨૯ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૧:૪૩ એ.એમ.                    ü ૦૨:૦૫ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૬ થી બપોરે ૦૧:૧૦ સુધી.      ü બપોરે ૦૫.૪૭ થી ૦૭.૨૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø રુદ્ર કવચનો પાઠ કરવો.·        નોમની સમાપ્તિ      :   બપોરે ૧૨:૨૦ સુધી. ·         

  • તારીખ :-        ૩૦-૦૬-૨૦૨૪, રવિવાર /  જેઠ વદ નોમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૦ થી ૧૧:૦૧
અમૃત ૧૧:૦૧ થી ૧૨:૪૩
શુભ ૦૨:૨૪ થી ૦૪.૦૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૯ થી ૦૮:૪૭
અમૃત ૦૮:૪૭ થી ૧૦:૦૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • ખોટા સપના ન જોવા.
  • મહત્વના કાર્યો અટકી પડે.
  • અનુભવથી નવું શીખવા મળે.
  • ભૂતકાળ યાદ આવે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધંધામાં જાગૃતતા વધશે.
  • જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
  • વિચારશીલ બનો.
  • ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સત્ય હકીકત સ્વીકારવી.
  • સાસરા પક્ષથી ધનલાભ થાય.
  • પરિવારના સભ્ય ની લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખો.
  • મૂડ બદલાયા કરે
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • ખોટી દલીલબાજી ન કરવી.
  • નવું કોઈ કામ મળે.
  • સ્વપ્ન સાકાર થાય.
  • વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪
  • સિંહ (મ , ટ) :-
  • શારીરિક સમસ્યા રહે.
  • પૈસાનો વ્યવહાર ન કરવો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પછી સારા સમાચાર મળે.
  • બહાર સંભાળીને નીકળવું.
  • ખોટા રોકાણ ન કરવા.
  • મગજમાં શાંતિ રહે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • વાહન ચલાવતા ધ્યાન રાખવું.
  • ધનલાભ થાય.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બાળકોથી લાભ થાય.
  • ધંધામાં સારા સમાચાર મળે.
  • નવી ભેટ મળે.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પ્રવાસના યોગ બને.
  • નવું કાર્ય થાય.
  • ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.
  • નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • આહારમાં ધ્યાન રાખવું.
  • સંતાન પર ગર્વ અનુભવો.
  • માનસિક રીતે મજબૂત બનો.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • ધનલાભ થાય.
  • વાદ-વિવાદ ન કરવો.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર- પીળો
  • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • બીમારી સાચવવું.
  • વાંચવામાં સમય પસાર થાય.
  • બહાર નીકળો તો સાચવીને નીકળો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ કથા વિના વટ સાવિત્રીના વ્રતની પૂજા અધૂરી મનાય છે…

આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?

આ પણ વાંચો: