આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને અજાણી વ્યક્તિથી ધન લાભ, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 6 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

                                  દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૬-૦૧-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / માગશર વદ દશમ
  • રાશી :-    તુલા   (ર,ત )
  • નક્ષત્ર :-   સ્વાતિ           (સવારે  ૦૯:૨૪ સુધી.)
  • યોગ :-    ધૃતિ             (સવારે ૦૬:૩૦ સુધી. જાન્યુ-૦૭)
  • કરણ :-    વણિજ                    (બપોરે  ૧૨:૧૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • ધન                                                ü તુલા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૨૧ કલાકે                            ü સાંજે ૦૬.૦૮ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૩:૦૫ પી.એમ                                    ü ૦૧:૩૫ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૩ થી બપોર ૦૧:૦૬ સુધી.       ü સવારે ૧૦.૦૩ થી સવારે ૧૧.૨૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • હનુમાન ચાલીસાનો પાઠ કરવો
  • દશમની સમાપ્તિ :      સવારે ૧૨:૪૨ સુધી જાન્યુ-૦૭
  • તારીખ :-        ૦૬-૦૧-૨૦૨૪, ગુરુવાર / માગશર વદ દશમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૨ થી ૧૦:૦૩
લાભ ૦૨:૦૬ થી ૦૩:૨૭
અમૃત ૦૩:૨૭ થી ૦૪.૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૦૮ થી ૦૭:૪૫
શુભ ૦૯:૨૭ થી ૧૧:૦૬
અમૃત ૧૧:૦૬ થી ૧૨:૪૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • ગુસ્સા ને લીધે મારવાનું મન થાય.
  • મનને શાંતિ અનુભવાય.
  • શુભ કલર: આસમાની
  • શુભ આંક: ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખર્ચ પર અંકુશ રાખવો.
  • ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
  • મુઝવણમાં રહ્યા કરીએ.
  • ખોટો ભય ન રાખવો.
  • શુભ કલર: લીલો
  • શુભ આંક: ૭

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • ધન સાચવવું.
  • નાના –મોટા કામ પૂર્ણ થાય.
  • શુભ કલર: પીળો
  • શુભ આંક: ૫

 

  • કર્ક (ડ, હ) :-
  • નવી તક મળે.
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથી ઘરે આવે.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર: ઓરેન્જ
  • શુભ આંક: ૩

 

  • સિંહ (મ, ટ) :-
  • ધન ખોટી રીતે વેડફાય નહિ.
  • નિર્ણય ખોટો પડી શકે છે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર: ભૂખરો
  • શુભ આંક: ૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ઊંઘ આવવામાં તકલીફ પડે.
  • ધન ધાર્મિક કાર્યમાં વપરાય.
  • નવી યોજના બને.
  • આળસનો ત્યાગ કરવો.
  • શુભ કલર: રાતો
  • શુભ આંક: ૮

 

  • તુલા (ર, ત) :-
  • આર્થિક ધન – લાભ થાય.
  • ધન બચાવીને રાખો.
  • તમારી આવડત કામમાં આવે
  • નવો પ્રેમ બંધાય.
  • શુભ કલર: ગ્રે
  • શુભ આંક: ૪
  • વૃશ્વિક (ન, ય) :-
  • સ્વાસ્થમાં સાચવવું.
  • લાંબી મુસાફરીની યોજના બને.
  • સમયનો સદ ઉપયોગ થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર: સિલ્વર
  • શુભ આંક: ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવા સોદા પાર પડે.
  • નાણાનો નવો સ્ત્રોત વહે.
  • લાંબા ગાળાના લાભ થાય.
  • ખોટો ગુસ્સો ન કરવો.
  • શુભ કલર: નીલો
  • શુભ આંક: ૬

 

  • મકર (ખ, જ) :-
  • નવું ઘરેણા ખરીદવાનું મન થાય.
  • મન વિચલિત રહે.
  • ખોટી માંગણી થાય.
  • થાક લાગ્યા કરે.
  • શુભ કલર: પર્પલ
  • શુભ આંક: ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સાંજ પછી સમાચાર મળે.
  • દુશ્મન પણ દોસ્ત બને.
  • લગ્નજીવન સારું રહે.
  • વસ્તુની કાળજી લેવી
  • શુભ કલર: વાયોલેટ
  • શુભ આંક: ૩

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ભાર હળવો થાય.
  • મુશ્કેલીનો સમનો કરવો પડે.
  • જીવન સાથી જોડે બહાર જવાય.
  • મોડું પણ સારું મળે.
  • શુભ કલર: કથ્થઈ
  • શુભ આંક: ૬