આજનું રાશિફળ/ આ રાશિના જાતકો પરિવાર સાથે આનંદનો સમય વિતાવે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય….

જાણો 25 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 66 1 આ રાશિના જાતકો પરિવાર સાથે આનંદનો સમય વિતાવે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય….

દૈનિક રાશિ ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૫-૦૨-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / મહા વદ એકમ
  • રાશી :-   સિંહ  (મ, ટ)
  • નક્ષત્ર :-    પૂર્વ ફાલ્ગુની   (સવારે ૦૧:૨૫ સુધી. ફેબ્રુ-૨૬)
  • યોગ :-     સુકર્માં                   (બપોરે ૦૨:૨૯ સુધી.)
  • કરણ :-     બાલવ                   (સવારે ૦૭:૧૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કુંભ                                                 ü સિંહ (સવારે ૦૮:૧૨ સુધી ફેબ્રુ-૨૬)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૦૫ એ.એમ                                  ü ૦૬.૪૦ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૭.૨૭ પી.એમ.                    ü ૦૭:૩૫ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૯ થી બપોરે ૦૧:૧૬ સુધી.      ü બપોરે ૦૫.૧૩ થી ૦૬.૪૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø પીળી વસ્તુનું દાન કરવું.·        એકમ ની સમાપ્તિ    :   રાત્રે ૦૮:૩૪ સુધી. ·         

  • તારીખ :-        ૨૫-૦૨-૨૦૨૪, રવિવાર / મહા વદ એકમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૦૦ થી ૧૧:૨૫
અમૃત ૧૧:૨૫ થી ૧૨:૫૨
શુભ ૦૨:૧૯ થી ૦૩.૪૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૪૦ થી ૦૮:૧૩
અમૃત ૦૮:૧૩ થી ૦૯:૪૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • નજીકના વ્યક્તિ સાથે મતભેદ થાય.
  • અણધારી વસ્તુ થાય.
  • દલીલબાજી કરવી નહિ.
  • પ્રેમમાં નાશીપાશ થાવ.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવારની જોડે આનંદમય દિવસ જાય
  • કોઈને ઉધાર આપવું કે લેવું નહીં
  • કોઈ રચનાત્મક કાર્ય થાય
  • જીવનસાથીની મદદ મળે
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આત્મવિશ્વાસમાં વધારો થાય
  • વેપાર-ધંધામાં વધારો જણાય
  • પ્રવાસના યોગ પ્રબળ બને
  • નોકરી-ધંધામાં નવી તક મળે
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • સાંજ આનંદમય જાય
  • ભાઈ બહેન સહાય માંગી શકે છે
  • નવી તક મળે
  • કોઈ એવા વ્યક્તિ જોડે મુલાકાત થાય જેની તમે રાહ જોતા હોય
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • ધનની બચત થાય
  • કોઈ વ્યક્તિ સાથે મતભેદ ન કરવો
  • ઓચિંતી કોઈ લક્ષ્મી આવે
  • પ્રેમમાં વધારો થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા રહસ્ય બહાર આવે.
  • મિત્ર તમારી લાગણી સમજે.
  • નવા કપડા ની ખરીદી થાય.
  • કોઈ રોકાણથી લાભ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • હાથમાં ધન ન શકે.
  • બાળકથી ફરિયાદ રહે.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • છૂપા આશીર્વાદ થી લાભ થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • માથા ને લગતી સમસ્યા રહે.
  • કોઈ મહેમાન આવે.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધનનો સંગ્રહ કરવો.
  • નિરાશામાંથી બહાર આવો.
  • સપના સાકાર કરવા મહેનત કરો.
  • વેપારી વર્ગ માટે ઉત્તમ દિવસ છે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • પ્રેમ થી દૂર રહેવું.
  • બહુ વિચારવું નહીં
  • કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી.
  • ભવિષ્ય સારું રહે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મજબૂત  નિર્ણય લેવાય.
  • નવી માહિતી મળે.
  • અંગત માર્ગદર્શન મળે.
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જિદ્દી સ્વભાવ છોડવું.
  • મૂળ બદલાયા કરે.
  • અટકી ગયેલી વાત ઉકેલાય.
  • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવો ક્રિમિનલ લો 1 જુલાઈથી લાગુ થશે, છેતરપિંડીની કલમ 316 તરીકે ઓળખાશે

આ પણ વાંચો:શું PASAમાં પકડાયેલા મૌલાના અઝહરીનો જેલવાસ લાંબો ચાલશે…

આ પણ વાંચો:અશ્વિને ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો, જાણો ક્રિકેટ જગતની 10 મોટી ઘટનાઓ