Postage stamp on Ram temple/ PM મોદીએ રામ મંદિર પર પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડ્યું, જુઓ આ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લાના અભિષેક પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે.

Top Stories India
YouTube Thumbnail 2024 01 18T122054.848 PM મોદીએ રામ મંદિર પર પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડ્યું, જુઓ આ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લાના અભિષેક પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ સાથે પીએમે વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલી ટિકિટોની બુકનું પણ વિમોચન કર્યું. આ પછી પીએમ મોદીએ એક વીડિયો મેસેજ પણ જાહેર કર્યો છે.

pm modi- India TV Hindi

श्रीराम पर जारी टिकटों की पुस्तक रिलीज
પીએમ મોદીએ કુલ 6 ટપાલ ટિકિટ બહાર પાડી. જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા શબરીનો સમાવેશ થાય છે.