Vadodara/ વડોદરામાં સ્પામાં ચાલતુ દેહવ્યાપારનુ રેકેટ ઝડપાયુ

વડોદરાનાં સમા-સાવલી રોડ પર આવેલ અન્ના સ્પામાં છેલ્લા ઘણા સમયથી ચાલતા દેહ વ્યાપારનાં ધંધા પર રેડ કરી બે લોકોની ધરપકડ કરી છે.

Gujarat Vadodara
Mantavyanews 21 વડોદરામાં સ્પામાં ચાલતુ દેહવ્યાપારનુ રેકેટ ઝડપાયુ
  • વડોદરા: સ્પાની આડમાં દેહવ્યાપાર
  • પરપ્રાંતીય મહીલા પાસે કરાવાતો હતો દેહવ્યાપાર
  • સમાસાવલી રોડ પર ‘અન્ના સ્પા’માં પકડાયું રેકેટ
  • સમગ્ર મામલે પોલીસે 2 લોકોની કરી ધરપકડ

રાજ્યમાં દિવસેને દિવસે હવે દેહ વ્યાપારના કેસ વધી રહ્યા છે ત્યા વડોદરામાં સમા-સાવલી રોડ પર સ્પામાં છેલ્લા ઘણા સમયથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે અવાયું છે. બાદ સમા વિસ્તારના અન્ના સ્પામાંથી કુટણખાનું ઝડપાયું છે. તેમજ બંટી ચંદવાણીને વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે સ્પાનો સંચાલક પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો.

વડોદરાનાં સમા-સાવલી રોડ પર આવેલ અન્ના સ્પામાં છેલ્લા ઘણા સમયથી ચાલતા દેહ વ્યાપારનાં ધંધા પર રેડ કરી બે લોકોની ધરપકડ કરી છે. ત્યારે સ્પા પર રેડ પડી હોવાની બાતમી અન્ના સ્પાનાં સંચાલક બંટી ચંદવાણીને થતા સ્પા સંચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્પા સંચાલક સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

vlcsnap 2023 10 03 16h20m58s145 વડોદરામાં સ્પામાં ચાલતુ દેહવ્યાપારનુ રેકેટ ઝડપાયુ

સુરતના સરથાણા યોગીચોક ધ પેલેડીયમ મોલ સ્થિત વેલકમ સ્પામાં મહિલા પોલીસે રેઈડ કરી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડી સ્પાની માલિક, ગ્રાહકને ઝડપી પાડી રૂ.26,530 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહિલા પોલીસે સ્પામાંથી ત્રણ મહિલાઓને મુક્ત કરાવી હતી.


આ પણ વાંચો:પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:જૂની પેંશન યોજનાની માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત