બેઠક/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપના મેયર સાથે બેઠક,અનેક મુદ્દા પર ચર્ચા

 PM મોદી સવારે લગભગ 10.30 વાગ્યે ભાજપના તમામ મેયરોની બેઠકને સંબોધિત હાલ કરી રહ્યા છે

Top Stories India
8 31 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપના મેયર સાથે બેઠક,અનેક મુદ્દા પર ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi)  સવારે ભાજપના (bjp) તમામ મેયર (mayor) સાથે બેઠક કરી રહ્યા છે.   PM મોદી સવારે લગભગ 10.30 વાગ્યે ભાજપના તમામ મેયરોની બેઠકને સંબોધિત હાલ કરી રહ્યા છે,હાલ વિકાસ સંબધિત એજના્ડા પર મોદી ચર્ચા કરી રહ્યા છે, પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, વધતા શહેરીકરણની સાથે એ મહત્વનું છે કે આપણે આને એક તક તરીકે જોઈએ અને આધુનિક ભવિષ્યના શહેરોના નિર્માણ માટે સાથે મળીને કામ કરીએ.

 https://www.facebook.com/BJP4Gujarat/videos/2884940465148676/?extid=NS-UNK-UNK-UNK-IOS_GK0T-GK1C&ref=sharing