Not Set/ પ્રિયંકા ગાંધીએ બીજેપી પર સાધ્યો નિશાનો, કહ્યુ વિનાશક વિચારધારા સાથે સમાધાન ક્યારે નહી

લોકસભાની ચુંટણીનાં ચાર તબક્કા પૂર્ણ થઇ ગયા છે ત્યારે એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ સતત વધી રહ્યા છે. બીએસપી સુપ્રિમો માયાવતીએ હવે પ્રિયંકા ગાંધી પર આરોપ લગાવતા કહ્યુ છે કે, તે બીજેપીને મદદ પહોચાડી રહી છે. જેના જવાબમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, હુ ક્યારે પણ તે વિનાશક વિચારધારાની સાથે સમાધાન કરીશ નહી. પ્રિયંકાએ માયાવતીને જવાબ […]

Top Stories India Politics
Priyanka Gandhi454 પ્રિયંકા ગાંધીએ બીજેપી પર સાધ્યો નિશાનો, કહ્યુ વિનાશક વિચારધારા સાથે સમાધાન ક્યારે નહી

લોકસભાની ચુંટણીનાં ચાર તબક્કા પૂર્ણ થઇ ગયા છે ત્યારે એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ સતત વધી રહ્યા છે. બીએસપી સુપ્રિમો માયાવતીએ હવે પ્રિયંકા ગાંધી પર આરોપ લગાવતા કહ્યુ છે કે, તે બીજેપીને મદદ પહોચાડી રહી છે. જેના જવાબમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, હુ ક્યારે પણ તે વિનાશક વિચારધારાની સાથે સમાધાન કરીશ નહી.

MayaVsPriyanka45 પ્રિયંકા ગાંધીએ બીજેપી પર સાધ્યો નિશાનો, કહ્યુ વિનાશક વિચારધારા સાથે સમાધાન ક્યારે નહી

પ્રિયંકાએ માયાવતીને જવાબ આપતા કહ્યુ કે, હુ મારો જીવ આપી દઇશ પણ તેમની મદદ ક્યારે નહી કરુ. તેણે વધુમાં કહ્યુ કે, હુ આ વાતોથી હટીને 2019 અને 2022ને જોઇ રહી છુ. તેણે કહ્યુ કે, આ વિચારધારાની લડાઇ છે. આ દેશ માટે, આ લોકતંત્ર માટે, લોકતંત્રને બચાવવા માટે, લોકતાંત્રિક સંસ્થાઓને બચાવવા અને તેને સુરક્ષિત રાખવાની લડાઇ છે. આ તે દેશ માટેની લડાઇ છે જેને આપણે પ્રેમ કરીએ છીએ.