Gandhinagar/ ગુજરાતના ક્લાસ-1 69 અધિકારીઓની બઢતી અને બદલી

ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા GAS કેડરના 69 અધિકારીઓની બઢતી અને બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે.

Gujarat Trending
YouTube Thumbnail 49 1 ગુજરાતના ક્લાસ-1 69 અધિકારીઓની બઢતી અને બદલી

ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા GAS કેડરના 69 અધિકારીઓની બઢતી અને બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. 13 નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે. 53 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, આ બદલી અને બઢતી રૂટિન પ્રક્રિયા છે પરંતુ હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે વહીવટી સરળતા ખાતર સરકાર દ્વારા આ બદલી અને બઢતી કરવામાં આવતી હોય છે. પરંતુ 69 અધિકારીઓની અચાનક થયેલી બદલી અને બઢતીના લીધે મહેસુલી અધિકારીઓ અને કર્મચારીઓમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

GAS 01 ગુજરાતના ક્લાસ-1 69 અધિકારીઓની બઢતી અને બદલી

GAS 02 ગુજરાતના ક્લાસ-1 69 અધિકારીઓની બઢતી અને બદલી

GAS 03 ગુજરાતના ક્લાસ-1 69 અધિકારીઓની બઢતી અને બદલી

GAS 04 ગુજરાતના ક્લાસ-1 69 અધિકારીઓની બઢતી અને બદલી


whatsapp ad White Font big size 2 4 ગુજરાતના ક્લાસ-1 69 અધિકારીઓની બઢતી અને બદલી


આ પણ વાંચો: World Cup 2023, IND Vs AUS Live/ ભારત સામે ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે

આ પણ વાંચો: World Cup/ ભારત-પાકિસ્તાન મેચને લઈ ગુજરાત પોલીસ સજ્જ

આ પણ વાંચો: Earthquake/ અફઘાનિસ્તાનમાં ભૂકંપે ભારે તબાહી મચાવી, 2000થી વધુ લોકોના મોત