Not Set/ સુરતમાં ધીમીધારે વરસાદ, માંડવી, કામરેજ સહિતના તાલુકામાં વરસાદ

સુરત રાજ્યમાં વરસાદની શરૂઆત થઇ છે. ત્યારે સુરતમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સવારના 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની વાત કરીએ તો બારડોલીમાં 10 મિમી, મહુવામાં 02 મિમી, માંડવીમાં 38 મિમી, માંગરોળમાં 30, ઓલપાડમાં 01, પલસાણામાં 08, અને ઉમરપાડામાં 64 મિમી વરસાદ […]

Top Stories Gujarat Surat Trending
sef 5 સુરતમાં ધીમીધારે વરસાદ, માંડવી, કામરેજ સહિતના તાલુકામાં વરસાદ

સુરત

રાજ્યમાં વરસાદની શરૂઆત થઇ છે. ત્યારે સુરતમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

સવારના 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની વાત કરીએ તો બારડોલીમાં 10 મિમી, મહુવામાં 02 મિમી, માંડવીમાં 38 મિમી, માંગરોળમાં 30, ઓલપાડમાં 01, પલસાણામાં 08, અને ઉમરપાડામાં 64 મિમી વરસાદ વરસ્યો હતો…

સુરત માં સવારે 6 થી બપોરે 12 વાગિયા સુધી વરસેલા વરસાદી આંકડા

બારડોલી…….10.m m

ચોરિયાશી…….04.m. m

કામરેજ………02.m. m

મહુવા……15…m.m

માંડવી……38….m.m

માંગરોળ….30…..m. m

ઓલપાડ….01…..m .m

પલસાણા…08….m. m

ઉમરપાડા…..64…..m m

સુરત……01…m m

ઉકાઈ ડેમ ની હાલ ની સપાટી …305.42

ઇન ફ્લો…..17178

આઉટ..ઇન ફ્લો….600