Not Set/ પ્લેક્સસ હોસ્પિટલમાં હોબાળો, દર્દીઓના સગાઓએ ડૉક્ટર સાથે કરી મારામારી

રાજકોટ, રાજકોટની પ્લેક્સસ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. તેમાં એક મહિલાની મોત થઇ છે. તે મામલે મહિલાના સગાએ વિરોધ નોંધયો છે. બેનરો સાથે દર્દીના સગાંઓનો વિરોધ  કર્યો હતો. ડૉકટરની બેદરકારીથી મોતનો આરોપ લગાવ્યો છે. દર્દીઓના સગાઓએ ડૉક્ટર સાથે મારામારી પણ કરી.

Top Stories Rajkot Gujarat Videos
mantavya 599 પ્લેક્સસ હોસ્પિટલમાં હોબાળો, દર્દીઓના સગાઓએ ડૉક્ટર સાથે કરી મારામારી

રાજકોટ,

રાજકોટની પ્લેક્સસ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. તેમાં એક મહિલાની મોત થઇ છે. તે મામલે મહિલાના સગાએ વિરોધ નોંધયો છે. બેનરો સાથે દર્દીના સગાંઓનો વિરોધ  કર્યો હતો. ડૉકટરની બેદરકારીથી મોતનો આરોપ લગાવ્યો છે. દર્દીઓના સગાઓએ ડૉક્ટર સાથે મારામારી પણ કરી.