Not Set/ રાજકોટઃ મનપાની જનરલ બોર્ડની મીટિંગમાં કોંગ્રેસ ગેરહાજર તો આપના 10 કાર્યકર્તાની અટકાયત

રાજકોટઃ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષ કૉંગ્રેસ ગેરહાજર રહ્યો હતો. વિરોધપક્ષે દ્વારા પડતર કામોને લઇને વિરોધ નોધાવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસ વિરોધપક્ષના કોર્પોરેટરો હડતાળ પર છે. ગઇકાલે તેમણે કોર્પોરેશનને તાળાબંધ કરી હતી. મનપાની જનરલ બોર્ડની મીટિંગમાં વિરોધ કવરા આવેલ આમ આદમી પાર્ટીના 10 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Gujarat