Not Set/ રાજકોટ/ હોટલ માલિકનો આપઘાતનો પ્રયાસ, સુનિલભાઈ શેઠની બીજા માળેથી છલાંગ

હોટલ માલિકે કર્યો આપઘાતનો પ્રયાસ સુનિલભાઈ શેઠે બીજા માળેથી લગાવી છલાંગ લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા રાજકોટના ડો. યાજ્ઞિક રોડ પર આવેલા હોટલનાં માલિકે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. યાજ્ઞિક રોડ પર આવેલા કોકા હોટલના માલિક સુનિલ શેઠે હોટલનાં બીજા માળેથી મોતની છંલાગ લગાવી હતી.  જેમાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. હોટલ માલિકને […]

Gujarat Rajkot
rajkot hotel રાજકોટ/ હોટલ માલિકનો આપઘાતનો પ્રયાસ, સુનિલભાઈ શેઠની બીજા માળેથી છલાંગ

હોટલ માલિકે કર્યો આપઘાતનો પ્રયાસ
સુનિલભાઈ શેઠે બીજા માળેથી લગાવી છલાંગ
લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટના ડો. યાજ્ઞિક રોડ પર આવેલા હોટલનાં માલિકે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. યાજ્ઞિક રોડ પર આવેલા કોકા હોટલના માલિક સુનિલ શેઠે હોટલનાં બીજા માળેથી મોતની છંલાગ લગાવી હતી.  જેમાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. હોટલ માલિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોટલ માલિકે ક્યા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે હજુ અકબંધ છે. સમગ્ર મામલે પોલીસ દ્રારા તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.