Not Set/ દુર્ગધ મારતા નાળા વચ્ચે રણવીર-આલિયાએ શુટીંગ કર્યુ

મુંબઇ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ  પહેલીવાર એક મુવી સાથે કરી રહ્યાં છે.ગલી બોય નામની ફિલ્મનું શુટીંગ તાજેતરમાં મુંબઈની  ઝુંપડપટ્ટીમાં કરવામાં આવ્યું છે. મુંબઇ કુખ્યાત ગણાતી ધારાવીની ઝુંપડપટ્ટીમાં રણવીર અને આલિયાએ માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ વચ્ચે શુટીંગ કર્યું હતું. શૂટિંગ દરમિયાન ટાઇટ સિક્યોરીટી અને સખત પોલીસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ગલી બોયની દિગ્દર્શક ઝોયા અખ્તરે પોતે […]

Entertainment
26158157 1880389112271327 4966497304019206144 n 0 દુર્ગધ મારતા નાળા વચ્ચે રણવીર-આલિયાએ શુટીંગ કર્યુ

મુંબઇ

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ  પહેલીવાર એક મુવી સાથે કરી રહ્યાં છે.ગલી બોય નામની ફિલ્મનું શુટીંગ તાજેતરમાં મુંબઈની  ઝુંપડપટ્ટીમાં કરવામાં આવ્યું છે. મુંબઇ કુખ્યાત ગણાતી ધારાવીની ઝુંપડપટ્ટીમાં રણવીર અને આલિયાએ માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ વચ્ચે શુટીંગ કર્યું હતું.

images 21 દુર્ગધ મારતા નાળા વચ્ચે રણવીર-આલિયાએ શુટીંગ કર્યુ

શૂટિંગ દરમિયાન ટાઇટ સિક્યોરીટી અને સખત પોલીસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ગલી બોયની દિગ્દર્શક ઝોયા અખ્તરે પોતે જ વિસ્તારના લોકોને વિનતી કરી હતી કે  શુંટીંગ દરમિયાન તેમને સહકાર આપે.

download 10 1 દુર્ગધ મારતા નાળા વચ્ચે રણવીર-આલિયાએ શુટીંગ કર્યુ

આ ફિલ્મ મુંબઈમાં સિંગર્સની કથા પર બનાવવામાં આવી છે. સેટ પરથી લીક થયેલા ફોટોગ્રાફ્સમાં રણવીર સાદા ટી શર્ટ અને ડેનિમ પેન્ટમાં દેખાતો હતો જ્યારે આલિયા મુસ્લિમ યુવતીઓ પહેરે છે એવા બૂરખા સાથે પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી હતી. આ ફિલ્મનુ શૂટિંગ તારીખ ૧૩ જાન્યુઆરી શરુ કરવામાં આવ્યું છે.

images 22 દુર્ગધ મારતા નાળા વચ્ચે રણવીર-આલિયાએ શુટીંગ કર્યુ