Not Set/ મો મા પાણી લાવતી ન્યુટ્રિસન થી ભપુર લિલી હલદી ની સબ્જી

સામગ્રી :- 500 ગ્રામ  લીલી હળદર એક નાની વાટકી ટામેટાં ની પેસ્ટ 5 લીલા સમારેલા મરચાં એક વાટકી દહીં ચપટી હિંગ 1 ચમચો લાલ મરચું 1 ચમચી ધાણાજીરું 1 ચમચી ગરમ મસાલો 1/2 ચમચી જીરું મીંઠુ સ્વાદ મુજબ દેશી ઘી જરૂર મુજબ. બનાવવાની રીત :- સૌ પ્રથમ હળદરને  ધોઈ નાખો  ત્યારબાદ તેની છાલ ઉતારી લેવી અને તેને છીણી  લો. હવે ગેસ ચાલુ કરો. અને તેના પર મીડીયમ તાપે ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થઇ જાય એટલે તરત તેમાં છીણેલી હળદર નાખો અને તેને સાંતળો પછી તે પેન ને ગેસ પરથી નીચે ઉતારી લો . ત્યારબાદ એક બીજા પેનમાં  મીડીયમ તાપે ઘી ગરમ કરવા મુકો    ઘી ગરમ થઇ જાય એટલે એમાં જીરું અને હિંગ નાખો. ત્યારબાદ તેમાં લીલા મરચાં  નાખો. 2-3 મિનિટ સાંતળો  ત્યારબાદ  એમાં ટામેટાની પેસ્ટ નાખો ને સાંતળો ત્યારબાદ એમાં  લાલ મરચું ધાણાજીરું અને ગરમ મસાલો નાખી ને  સાંતળો જ્યાં સુધી મસાલા ઘી છોડે નહિ મસાલા સંપૂર્ણ રીતે સંતળાઈ જાય એટલે દહીં નાખો અને બરાબર મિક્સ કરી લો  દહીં બરાબર મિક્સ થઇ જાય એટલે એમાં મીંઠુ નાખવું  અને પછી હળદર  નાખીને બરાબર મિક્સ કરી લો ત્યારબાદ થોડી વાર ચઢવા  દો. 2-3 મિનિટ સુધી ખદખદવા દેવું. તૈયાર થઇ જાય એટલે તેમાં કોથમીર નાખી ને ગેસ બંધ કરી  દેવો પછી સર્વ કરો.

Food
kachchi haldi ki sabji 1537168325 મો મા પાણી લાવતી ન્યુટ્રિસન થી ભપુર લિલી હલદી ની સબ્જી

સામગ્રી :-

500 ગ્રામ  લીલી હળદર

એક નાની વાટકી ટામેટાં ની પેસ્ટ

5 લીલા સમારેલા મરચાં

એક વાટકી દહીં

ચપટી હિંગ

1 ચમચો લાલ મરચું

1 ચમચી ધાણાજીરું

1 ચમચી ગરમ મસાલો

1/2 ચમચી જીરું

મીંઠુ સ્વાદ મુજબ

દેશી ઘી જરૂર મુજબ.

બનાવવાની રીત :-

સૌ પ્રથમ હળદરને  ધોઈ નાખો  ત્યારબાદ તેની છાલ ઉતારી લેવી અને તેને છીણી  લો. હવે ગેસ ચાલુ કરો. અને તેના પર મીડીયમ તાપે ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થઇ જાય એટલે તરત તેમાં છીણેલી હળદર નાખો અને તેને સાંતળો પછી તે પેન ને ગેસ પરથી નીચે ઉતારી લો .

ત્યારબાદ એક બીજા પેનમાં  મીડીયમ તાપે ઘી ગરમ કરવા મુકો    ઘી ગરમ થઇ જાય એટલે એમાં જીરું અને હિંગ નાખો.

ત્યારબાદ તેમાં લીલા મરચાં  નાખો.

2-3 મિનિટ સાંતળો  ત્યારબાદ  એમાં ટામેટાની પેસ્ટ નાખો ને સાંતળો ત્યારબાદ એમાં  લાલ મરચું ધાણાજીરું અને ગરમ મસાલો નાખી ને  સાંતળો જ્યાં સુધી મસાલા ઘી છોડે નહિ મસાલા સંપૂર્ણ રીતે સંતળાઈ જાય એટલે દહીં નાખો અને બરાબર મિક્સ કરી લો  દહીં બરાબર મિક્સ થઇ જાય એટલે એમાં મીંઠુ નાખવું  અને પછી હળદર  નાખીને બરાબર મિક્સ કરી લો ત્યારબાદ થોડી વાર ચઢવા  દો.

2-3 મિનિટ સુધી ખદખદવા દેવું. તૈયાર થઇ જાય એટલે તેમાં કોથમીર નાખી ને ગેસ બંધ કરી  દેવો પછી સર્વ કરો.