Not Set/ કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : તમારા નિર્ણયો બનતી બાજી બગાડી નેખે તેથી તાણયુક્ત રહી માનસિક-શારીરિક રીતે થાકી જાવ. વૃષભ (બ,વ,ઉ) : તમે તમારા વિચારો નો રસ્તો નહીં બદલાવો તો ખોટી ઝપટમાં હેરાન પરેશાન થાવ. સંભાળીને રહો મિથુન (ક,છ,ઘ) : તમારા કાર્યક્ષેત્રે જે ગણતરીઓ ચાલતી હોય તે પ્રમાણે પરિણામ મેળવો. આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થાય. કર્ક (ડ,હ) : તમે […]

Top Stories
00 All Rashi Main Plate કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : તમારા નિર્ણયો બનતી બાજી બગાડી નેખે તેથી તાણયુક્ત રહી માનસિક-શારીરિક રીતે થાકી જાવ.

01 Mesh કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : તમે તમારા વિચારો નો રસ્તો નહીં બદલાવો તો ખોટી ઝપટમાં હેરાન પરેશાન થાવ. સંભાળીને રહો

02 Vrushabh કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) : તમારા કાર્યક્ષેત્રે જે ગણતરીઓ ચાલતી હોય તે પ્રમાણે પરિણામ મેળવો. આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થાય.

03 Mithun કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : તમે ઘરેલું પ્રસંગ ઉકેલવામાં વ્યસ્ત હોય, મહેમાનોની આગતા સ્વાગતા કરો તેમ જ પ્રસન્નતા અનુભવો.

04 Kark કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) : તમારા નિર્ણયથી સર્કલમાં વિરોધ ઉભો થાય. તમારે પીછેહઠ કરવી પડે. આત્મવિશ્વાસમાં કમી આવે.

05 Sinh કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : તમે જે કાર્ય કરવા માંગતા હોય તેને બદલે અર્થ વગરના કાર્યમાં ફસાઈ જાવ અને કાર્યનો બોજા વધતા ચિંતા પ્રવર્તે.

06 Kanya કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : તમારા કાર્યક્ષેત્રે રૂટિન કાર્યમાંથી બહાર આવી રચનાત્મક કાર્ય તરફ વળો. ને આર્થિક વળતર મેળવો.

07 Tula કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) : તમારો કૌટુંબિક ક્લેશ સપાટી પર આવતા કામકાજમાં દિલ ન લાગે. કાર્ય અધૂરા રહેતા માનહાનિ થાય.

08 Vrushchik કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) : તમારું ગમતુ કાર્ય સાથેથી આવતા હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય ને મનનું ધાર્યું થાય.

09 Dhan કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : તમારા જીદ્દીપણાને લઇને હાથમાં આવેલું કાર્ય સરી જતાં તેની પાછળ કરેલી મહેનત વ્યર્થ જાય.

10 Makar કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) : તમારા કાર્યક્ષેત્રે સમય સારો ચાલી રહ્યો છે ને જેમાં હાથ નાખો તેમાં સફળતા ને લાભ થાય

11 Kumbh કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) : તમારા કાર્યક્ષેત્રે લોકો સાથે હળીમળી તર્કબદ્ધ કામ કરો. સર્કલમાં પ્રસિદ્ધિ સાથે મહત્વ પ્રાપ્ત થાય.

12 Meen કેવી રહેશે આપની 02/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય