Not Set/ તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં થયેલા નુકશાનના અહેવાલ 

 તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં થયેલા નુકશાનના અહેવાલ  તાપીમાં વાહન ચાલકની ઉપર ઝાડ પડી જતાં તેનું મોત નિપજ્યું હતું. ઉનામાં બીએસ એનએલ ટાવર ધરાશાય થયું હતું. જૂનાગઢમાં બે માળનું મકાન ધરાશાય થયું હતું, કોઈ જાનહાનિ નહિ. મહેસાણા, ઉના, મહુવા, દીવ તેમજ મોરબીમાં વીજળી ગુલ થઈ હતી. ભાવનગરમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, અનેક વૃક્ષો થયા ધરાશાય […]

Gujarat
ahmedabad rain 1 તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં થયેલા નુકશાનના અહેવાલ 

 તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં થયેલા નુકશાનના અહેવાલ 

  1. તાપીમાં વાહન ચાલકની ઉપર ઝાડ પડી જતાં તેનું મોત નિપજ્યું હતું.
  2. ઉનામાં બીએસ એનએલ ટાવર ધરાશાય થયું હતું.
  3. જૂનાગઢમાં બે માળનું મકાન ધરાશાય થયું હતું, કોઈ જાનહાનિ નહિ.
  4. મહેસાણા, ઉના, મહુવા, દીવ તેમજ મોરબીમાં વીજળી ગુલ થઈ હતી.
  5. ભાવનગરમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, અનેક વૃક્ષો થયા ધરાશાય
  6. દીવમાં ભારે વરસાદ, અનેક જગ્યાએ પતરા તેમજ હોડિગ્સ ઉડ્યા
  7. તેજ પવનોને  કારણે કેવડીયા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પતરા ઉડ્યા હતા, જોકે કોઈ જાનહાનિ થઇ ન હતી.
  8. વાવાઝોડાના પગલે રાજ્યના 78 તાલુકામાં વરસાદ
  9. ઉંમરગામમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો
  10. ઉંમરગામમાં રાત્રે 8થી 10 માં ત્રણ ઈંચ વરસાદ
  11. ઉનામાં આખા દિવસનો અઢી ઈંચ વરસાદ
  12. મહુવામાં આખા દિવસનો ત્રણ ઈંચ વરસાદ
  13. વાંકાનેર, હળવદમાં લાઈટ ગુલ થઈ