Not Set/ રોહિત શેટ્ટીએ આવી રીતે કહ્યું, કંગના રનૌતથી પંગો લેવામાં લાગે છે ડર

રોહિત શેટ્ટીએ આવી રીતે કહ્યું,  કંગના રનૌતથી પંગો લેવામાં લાગે છે ડર બોલીવુડ ક્વિન કંગના રનૌતથી બૉલિવુડમાં દરેક લોકો દુશ્મની લેતા ડર છે. આ કારણથી તેમના દુશ્મનોની કોઈ કમી નથી અને તે ઘણી વાર મુસીબતોમાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ખતરાઓ સરળતાથી સામનો કરનાર રોહિત શેટ્ટીને પણ કંગનાના ગુસ્સાથી ડર લાગે છે. […]

Entertainment
featimgfinal 8 રોહિત શેટ્ટીએ આવી રીતે કહ્યું, કંગના રનૌતથી પંગો લેવામાં લાગે છે ડર

રોહિત શેટ્ટીએ આવી રીતે કહ્યું,  કંગના રનૌતથી પંગો લેવામાં લાગે છે ડર બોલીવુડ ક્વિન કંગના રનૌતથી બૉલિવુડમાં દરેક લોકો દુશ્મની લેતા ડર છે. આ કારણથી તેમના દુશ્મનોની કોઈ કમી નથી અને તે ઘણી વાર મુસીબતોમાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ખતરાઓ સરળતાથી સામનો કરનાર રોહિત શેટ્ટીને પણ કંગનાના ગુસ્સાથી ડર લાગે છે.

તાજેતરમાં જ ચાલી રહેલ સ્ટાર પ્લસના શો ઇન્ડિયાઝ નેક્સસ્ટ સુપરસ્ટર્સમાં જોવા મળ્યો હતો. જયારે કંગણા રનૌત ગેસ્ટ બનીને પહોંચી હતી. શો દરમિયાન રોહિત શેટ્ટીએ ખુલાસો કર્યો કે તે કંગનાથી દુશ્મની કરવાથી ડરે છે. શો દરમિયાન કરણ જોહર દ્વારા કંગના અને રોહિતે એક સીન કરવાની રજુઆત  કરી હતી.

રોહિતને ફિલ્મ દિવારનો મશૂહર ડાયલોગ બોલવાનો હતો. આજ મેરે પાસ બંગલા હૈ, પ્રોપર્ટી હૈ, બેંક બેલેન્સ હૈ, ગાડી હૈ, તુમ્હારે પાસ ક્યાં હૈ.? ત્યાર પછી કંગના તેને  આકર્ષિત કરવા માટે તેની નજીક આવે છે. ત્યારે રોહિત કહે છે કે, ના ભાઈ ના કંગનાથી દુશ્મની કોણ કરે આ વાત પર બધા હસવા લાગ્યાં.

કંગના રનૌત આ શોમાં કરણ જૌહર સાથે તેની જૂની દુશ્મની ભૂલી આંમત્રણ સ્વીકાર્યું હતું. પરંતુ જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે કરણ શોમાં તમારાં મહેમાનો શું પીવડાવે છે. ત્યારે કંગનાએ મઝાકિયાના રૂપમાં કહ્યું,’ઝેર પીવડાવે’ છે.  શોનું આંમત્રણ સ્વીકારીતા કંગનાએ કહ્યું કે, કરણ મારું સ્વાગત કરે છે. તેથી હું ખુશ છું. પરંતુ હું દરેક પ્લેટફોર્મ પર જવા માટે સક્ષમ છું. કોઈએ મારી માટે દરવાજો ખોલ્યો ન હતો,મેં પોતાની જાતે જ બધાં દરવાજા ખોલ્યા છે.