Not Set/ માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હંગામો,સમયસર ખરીદી ન થતા ખેડૂતોએ કર્યો ચક્કાજામ

સાબરકાંઠા, સાબરકાંઠાની ઇડર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી સમયસર ખરીદી શરૂ ન કરતા ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે. જેના કારણે રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઇડર હિંમતનગર તેમજ અંબાજી હાઇવે ચક્કાજામ કર્યો હતો. જેના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી હતી અને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.

Top Stories Gujarat Videos
mantavya 375 માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હંગામો,સમયસર ખરીદી ન થતા ખેડૂતોએ કર્યો ચક્કાજામ

સાબરકાંઠા,

સાબરકાંઠાની ઇડર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી સમયસર ખરીદી શરૂ ન કરતા ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે. જેના કારણે રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઇડર હિંમતનગર તેમજ અંબાજી હાઇવે ચક્કાજામ કર્યો હતો. જેના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી હતી અને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.