veraval/ વેરાવળના બોટમાંથી ખલાસીઓ ડૂબ્યાં, એકનો મૃતદેહ મળી આવ્યો

વેરાવળના બોટમાંથી બે ખલાસીઓ ખાબક્યા હતા. માછીમારી વખતે બોટમાંથી બે ખલાસી ખાબક્યા હતા. તેમાથી એક ખલાસીનો મૃતદેહ મળી આવ્યો છે. તેમા અન્ય ખલાસી હજી પણ લાપતા છે.

Gujarat

વેરાવળઃ વેરાવળના બોટમાંથી બે ખલાસીઓ ખાબક્યા હતા. માછીમારી વખતે બોટમાંથી બે ખલાસી ખાબક્યા હતા. તેમાથી એક ખલાસીનો મૃતદેહ મળી આવ્યો છે. તેમા અન્ય ખલાસી હજી પણ લાપતા છે. તેનો મૃતદેહ શોધવાની કવાયત ચાલુ છે. જો તેનો મૃતદેહ ન મળે તો તેના માટે કોસ્ટ ગાર્ડની મદદ લેવામાં આવી શકે છે. આ ખલાસીઓ માછીમારી કરવા ગયા હતા તે દરમિયાન સમુદ્રમાં ખાબક્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….