Not Set/ દરિયો બન્યો ગાંડોતુર, દરિયાના મોજાએ જહાજને પણ કાંઠે ફેંકી દીધું

સૈારાષ્ટ્ર, સમગ્ર સૈારાષ્ટ્ર ઉપર મેઘ તાંડવ જોવા મળી રહયુ છે. ત્યારે પોરબંદરનો દરીયો છેલ્લા કેટલાક સમયથી ગાંડોતુર બન્યો છે. પોરબંદરના દરીયામાં પણ ઉંચા મોજા ઉછળી રહયા છે. તેવા જ સમયે  ઓલવેધર પોર્ટ નજીક લાંગરવામાં આવેલી હેનરી નામનું શીપ જુની દીવાદાંડી સામેના કિનારે ફેકાઈ આવ્યુ હતુ. દરીયામાં ભારે કરંટને કારણે આ ઘટના બની હતી. આ ટગ […]

Top Stories Gujarat Others Trending
surat 19 દરિયો બન્યો ગાંડોતુર, દરિયાના મોજાએ જહાજને પણ કાંઠે ફેંકી દીધું

સૈારાષ્ટ્ર,

સમગ્ર સૈારાષ્ટ્ર ઉપર મેઘ તાંડવ જોવા મળી રહયુ છે. ત્યારે પોરબંદરનો દરીયો છેલ્લા કેટલાક સમયથી ગાંડોતુર બન્યો છે. પોરબંદરના દરીયામાં પણ ઉંચા મોજા ઉછળી રહયા છે.

surat 20 દરિયો બન્યો ગાંડોતુર, દરિયાના મોજાએ જહાજને પણ કાંઠે ફેંકી દીધું

તેવા જ સમયે  ઓલવેધર પોર્ટ નજીક લાંગરવામાં આવેલી હેનરી નામનું શીપ જુની દીવાદાંડી સામેના કિનારે ફેકાઈ આવ્યુ હતુ. દરીયામાં ભારે કરંટને કારણે આ ઘટના બની હતી.

surat 17 દરિયો બન્યો ગાંડોતુર, દરિયાના મોજાએ જહાજને પણ કાંઠે ફેંકી દીધું

આ ટગ બોટ કિનારે ચડી આવતા તેને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડયા હતા. દરીયા કાંઠે ફેકાઈ આવેલુ હેનરી નામનું શીપ કરોડો રુપિયાના હેરોઈન સાથે ઝડપાયુ હતુ અને કોસ્ટગાર્ડે ગુજરાતની જળસીમા માંથી આ ટગ બોટને ઝડપી લીધી હતી.

surat 21 દરિયો બન્યો ગાંડોતુર, દરિયાના મોજાએ જહાજને પણ કાંઠે ફેંકી દીધું

ટગ બોટને બહાર કાઢવા તેમજ તેમાં રહેલા ડિઝલના જથ્થાને બહાર કાઢવા માટે કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી.  હેલીકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી.

surat 18 દરિયો બન્યો ગાંડોતુર, દરિયાના મોજાએ જહાજને પણ કાંઠે ફેંકી દીધું

હેનરી નામના આ શીપમાં રહેલો ડિઝલનો મોટો જથ્થો દરીયામાં ન વહી જાય તે માટે કોસ્ટગાર્ડ દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અન્ય ટગ બોટની મદદથી હેન્રી ટગ બોટને ફરીથી ઓલવેધર પોર્ટ ખાતે લઈ જવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.