Indian Railway/ ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા આ નંબર સેવ કરી લો

મેડિકલ ઈમનરજન્સી માટે…….

Business
Image 94 ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા આ નંબર સેવ કરી લો

ભારતમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરતા હોય છે. ઘણાને મુસાફરી કરતી વખતે મુશ્કેલીઓ નડતી હોય છે. ટ્રેનનું સ્ટેટસ જોવા કે લાઈવ લોકેશન જાણવા હેરાનગતિ ના થાયય તે માટે ભારતીય રેલ્વેએ આ નંબર આપ્યો છે.

જો તમને કોઈ તકલીફ પડતતી હોય તો રેલ્વે હેલ્પાઈન નંબર 139 ડાયલ કરી શકો છો. આ ટોલ ફ્રી નંબર છે. ફરિયાદ તમે નોઁધાવી શકો છો. તમે ફોન કોલ કરી અથવા એસએમએસ કરી માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત દુર્ઘટના સસમયે 1072 ડાયલ કરી મદદ મેળવી શકો છો.

કોઈ વેંડર તમારી પાસેથી પૈસા માંગે તો 139 ડાયલ કરી શકો છો.

કોઈ તમારી સીટ પર જબરજસ્તીથી બેસી જાય.

મેડિકલ ઈમનરજન્સી માટે

સાફ-સફાઈને લઈને પણ કોલ કરી શકો છો.

ટ્રેનથી જોડાયેલી બધી જાણકારી જેમકે, ટેનના રૂટ કેન્સલ થવા, ટિકિટ બુકિંગ વગેરેની જાણકારી પણ મેળવી શકો છો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કાપડ બજારો છૂટ છતાં 30 દિવસની લિમિટ મુજબ કામ કરશે

આ પણ વાંચો:  આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવન

આ પણ વાંચો: શેરબજારમાં આજે સપ્તાહની શુભ શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો ઉછાળો