Junagadh News/ જૂનાગઢમાં શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ, 5 કરોડથી વધુની ઉચાપત, 12 સંસ્થા સામે પોલીસ ફરિયાદ

પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

Gujarat Others

Junagadh News : જૂનાગઢમાં એક મોટા શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં વિદ્યાર્થીઓના નામે કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. આ કૌભાંડમાં અંદાજે રૂપિયા 5 કરોડથી વધુની રકમની ઉચાપત થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે આ મામલે કુલ 12 સંસ્થા સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા ચાર લોકોને ઝડપી પાડ્યા છે. આ લોકો વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમ ગેરકાયદેસર રીતે પોતાના નામે ઉપાડી લેતા હતા. પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Latest Surat News/સુરતની યુફોરિયા હોટેલમાં, દોઢ વર્ષનો બાળક 15 મિનિટ સુધી પીડાથી કણસતો રહ્યો!

આ પણ વાંચો:  Surat News/સુરતમાં મોપેડ સ્લીપ થતાં સગીરાએ જીવ ગુમાવ્યો

આ પણ વાંચો: Surat News/સુરતમાં શિક્ષણનો ગોરખ ધંધો, આકાશ ક્લાસીસ કૌભાંડનો પર્દાફાશ, તંત્રની તપાસ પર સવાલ