OMG!/ રસ્તા પર દોડતા યુવાનને જોઈ બધા દોડવા લાગ્યા ,જાણો એવું તો શું થયું ?

સોશિયલ મીડિયા પર સામે આવેલા પ્રેન્ક વીડિયોમાં બે બાઇક સવારો રસ્તા પર ક્યાંક જતા જોવા મળે છે. ત્યારે સામેથી એક છોકરો ડરીને ભાગતો દેખાય છે.

Ajab Gajab News
Untitled 200 રસ્તા પર દોડતા યુવાનને જોઈ બધા દોડવા લાગ્યા ,જાણો એવું તો શું થયું ?

સોશિયલ મીડિયા પર  દરરોજ  અનેક વીડિયો  શેર કરવામાં આવતા  હોય છે જે લાખો લોકોને  ખુબ પસંદ પણ આવતા  હોય છે ત્યારે એક એવો જ વીડિયો સોશિયલ  મીડિયા માં વાયરલ થઇ રહ્યો છે . આજકાલ ઈન્સ્ટાગ્રામ પર આવો જ એક પ્રેન્ક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને યુઝર્સ ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ તમે પણ હસવાનુ કંટ્રોલ નહિ કરી શકો.

સોશિયલ મીડિયા પર સામે આવેલા પ્રેન્ક વીડિયોમાં બે બાઇક સવારો રસ્તા પર ક્યાંક જતા જોવા મળે છે. ત્યારે સામેથી એક છોકરો ડરીને ભાગતો દેખાય છે. બેકગ્રાઉન્ડમાં જોરથી ભસતા ઘણા કૂતરાઓનો અવાજ સંભળાય છે. પછી તો આ કૂતરાઓના ડરને કારણે બાઇક સવારો પણ નીચે ઉતરીને તરત જ દોડવા લાગે છે. તેમાંથી એક તો ડરનો માર્યો છત પર ચડી જાય છે. આ પછી જે દ્રશ્ય સામે આવે છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

https://www.instagram.com/reel/CWIJIsrjt4X/?utm_source=ig_embed&ig_rid=05148ecb-1cb7-4fce-87fa-5bb0c3669242