Not Set/ મધ્ય પ્રદેશ : સ્કુલ વૅન અને ખાનગી બસનો ગમખ્વાર અકસ્માત, સાત સ્કુલના બાળકો સહિત ૮ ના મોત

મધ્ય પ્રદેશમાં સતના જીલ્લાના મુખ્યાલયથી આશરે ૪૦ કિલોમીટર દૂર એક ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માત સાત સ્કુલના બાળકો સહિત ૮ લોકોના મૃત્યુ થયા છે. અકસ્માત સ્કુલ વૅન અને બસની વચ્ચે થયો હતો. સ્કુલ વેનના ડ્રાઈવર સહિત ૮ લોકો મોતને ભેટ્યા છે. Seven children and bus driver was killed after a bus met with an accident […]

Top Stories India Trending
accident મધ્ય પ્રદેશ : સ્કુલ વૅન અને ખાનગી બસનો ગમખ્વાર અકસ્માત, સાત સ્કુલના બાળકો સહિત ૮ ના મોત

મધ્ય પ્રદેશમાં સતના જીલ્લાના મુખ્યાલયથી આશરે ૪૦ કિલોમીટર દૂર એક ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માત સાત સ્કુલના બાળકો સહિત ૮ લોકોના મૃત્યુ થયા છે.

અકસ્માત સ્કુલ વૅન અને બસની વચ્ચે થયો હતો. સ્કુલ વેનના ડ્રાઈવર સહિત ૮ લોકો મોતને ભેટ્યા છે.

પોલીસ અધિકારી સંતોષ સિંહે જણાવ્યું હતું કે બીરસિંહપુરમાં થયેલ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે જયારે બીજા ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ અકસ્માત આશરે સાડા દસ વાગ્યે થયો હતો. મૃતક ૭ બાળકો લકી કાવેન્ટ સ્કુલના હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ આવી પહોચી હતી.

પોલીસ અધિકારી સહિત કલેકટર રાહુલ જૈન સહિત બીજા સરકારી અધિકારી પણ ઘટનાસ્થળે પહોચી ગયા હતા.