In Jamnagar/ જામનગરની હોસ્પિટલમાં બનેલી શર્મનાક ઘટના

જી.જી હોસ્પિટલમાં શ્વાન ખાઈ રહ્યો હતો માંસ

Top Stories Gujarat
Beginners guide to 2024 05 23T154051.940 જામનગરની હોસ્પિટલમાં બનેલી શર્મનાક ઘટના

Jamnagar News : જામનગરમાં આવેલી એક હોસ્પિટલમાં શર્મનાક ઘટના સામે આવી છે. જેમાં એક શ્વાન માંસ ખાઈ રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં આ ઘટના બની છે. જેમાં હોસ્પિટલમાં બહારથી એક શ્વાન આવ્યો હતો. હોસ્પિટલમાં ઘુસ્યા બાદ આ શ્વાન ઓપરેશન થિયેટરમાં જાય છે જ્યાં તે માંસ ખાતો નજરે ચડે છે.

હોસ્પિટલમાં આ શ્વાન માંસ ખાઈ રહ્યો હોવાનો વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે.

શ્વાનનો માંસ ખાતો વીડિયો વાયરલ થતા તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેમાં કોની બેદરકારી ગણવી અને જવાબદારો સામે પગલા લેવાશે કે કેમ તે સવાલ ઉભો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનંતનાગ-રાજૌરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 મેના રોજ થશે મતદાન, આજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત

 આ પણ વાંચો:પોલીસ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે, બિભવ કુમારને આજે કોર્ટમાં રજૂ કરાશે

 આ પણ વાંચો:દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, તમામ પક્ષો પ્રચારમાં લગાવશે જોર