Shreyas Aiyar/ શ્રેયસ ઐયર કેકેઆર સાથે જોડાયો, સંપૂર્ણ ફિટનેસ મેળવી હોવાના સંકેત આપ્યા

કોલકાતા નાઇટરાઇડર્સ (કેકેઆર)ની ટીમ સાથે શ્રેયસ ઐયર જોડાઈ ચૂક્યો છે. કેકેઆરની ટીમ બે વખત આઇપીએલટાઇટલ જીતી ચૂકી છે. કોલકાતાએ છેલ્લે ગૌતમ ગંભીરની આગેવાનીમાં આઇપીએલનું ટાઇટલ કબ્જે કર્યું હતું. ગઇ સીઝનમાં કેકેઆરનો કેપ્ટન શ્રેયસ ઐયર ઇજાના લીધે રમી શક્યો ન હતો.

Top Stories Sports
YouTube Thumbnail 7 શ્રેયસ ઐયર કેકેઆર સાથે જોડાયો, સંપૂર્ણ ફિટનેસ મેળવી હોવાના સંકેત આપ્યા

કોલકાતાઃ કોલકાતા નાઇટરાઇડર્સ (કેકેઆર)ની ટીમ સાથે શ્રેયસ ઐયર જોડાઈ ચૂક્યો છે. કેકેઆરની ટીમ બે વખત આઇપીએલટાઇટલ જીતી ચૂકી છે. કોલકાતાએ છેલ્લે ગૌતમ ગંભીરની આગેવાનીમાં આઇપીએલનું ટાઇટલ કબ્જે કર્યું હતું. ગઇ સીઝનમાં કેકેઆરનો કેપ્ટન શ્રેયસ ઐયર ઇજાના લીધે રમી શક્યો ન હતો.

તેના પછી તેની પીઠનું ઓપરેશન થયું હતું. તે 2023ના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા માટે રમ્યો હતો. ઐયરની ગેરહાજરીમાં નીતિશ રાણાએ કેપ્ટન્સીની જવાબદારી સંભાળી હતી. હવે ઐયર 2024ની આઇપીએલ માટે સંપૂર્ણ ફિટ છે અને કેકેઆરની ટીમ સાથે જોડાઈ ગયો છે.

કેકેઆરનો કેપ્ટન શ્રેયસ ઐયર આઇપીએલ પૂર્વેની પ્રેક્ટિસમાં ટીમ સાથે જોડાયો છે.  આ પહેલા પીઠની તકલીફના લીધે તેનું રમવું શંકાસ્પદ માનવામાં આવતું હતું. કેકેઆરે સોશિયલ મીડિયા પર શ્રેયસ ઐયરના આગમનની તસ્વીરો જાહેર કરી છે. કેકેઆરે ઇન્સ્ટાગ્રામ પર તેનો વિડીયો પણ શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે હમારે ટાઇગર કા હુકમ. ચાહકો ઐયરને આવકારતા જોવા મળે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Smuggling/ એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી, સાપના ઝેરની દાણચોરીમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

આ પણ વાંચો:ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું, આ બે રાજ્યોમાં 2 જૂને ચૂંટણી યોજાશે

આ પણ વાંચો:IPL/ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝાટકો લાગ્યો, આ ખેલાડી શરૂઆતની મેચ રમી નહીં શકે…

આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક