Not Set/ Video: સિદ્ધપુરમાં યુવાને ફાંસો ખાઈ કરી આત્મહત્યા, પ્રેમ પ્રકરણ જવાબદાર!

સિદ્ધપુર, સિદ્ધપુરના પાટણ જિલ્લામાં યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પ્રકાશજી સોમજી ઠાકોરે આત્મહત્યા કરી હતી. કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં રસ્સી વડે ફાંસો ખાધો. ઘટનાને પગલે પરિવારજનો ટોળા સિદ્ધપુર સિવિલ ખાતે ઉમટી પડ્યા. ઘટનાને પરિવાર જનોમાં માતમ છવાયો. સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. યુવાનના મોતના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર […]

Gujarat Others Videos
mantavya 295 Video: સિદ્ધપુરમાં યુવાને ફાંસો ખાઈ કરી આત્મહત્યા, પ્રેમ પ્રકરણ જવાબદાર!

સિદ્ધપુર,

સિદ્ધપુરના પાટણ જિલ્લામાં યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પ્રકાશજી સોમજી ઠાકોરે આત્મહત્યા કરી હતી. કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં રસ્સી વડે ફાંસો ખાધો.

ઘટનાને પગલે પરિવારજનો ટોળા સિદ્ધપુર સિવિલ ખાતે ઉમટી પડ્યા. ઘટનાને પરિવાર જનોમાં માતમ છવાયો. સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. યુવાનના મોતના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું જણાયું. મૃતક યુવાનના પિતાએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.