ekadashi/ મોહિની અગિયારસનું મહત્વ, ક્યારે ઉજવવામાં આવશે…

આ દિવસે ઉપવાસ અને પૂજાપાઠ કરવાનું મહત્વ ઘણું વધી જાય છે. અગિયારસ કરવાથી બધા બંધનોથી મુક્તિ મળે છે………………

Trending Religious Dharma & Bhakti
Image 2024 05 14T121131.064 મોહિની અગિયારસનું મહત્વ, ક્યારે ઉજવવામાં આવશે...

Dharma News: દર મહિને 6 અગિયારસ આવતી હોય છે. જે સુદ અને વદ અગિયારસ તરીકે ઓળખાય છે. વૈશાખ સુદ અગિયારસે આવતી અગિયારસ મોહિની અગિયારસ તરીકે ઓળખાય છે. આ દિવસે ઉપવાસ અને પૂજાપાઠ કરવાનું મહત્વ ઘણું વધી જાય છે. અગિયારસ કરવાથી બધા બંધનોથી મુક્તિ મળે છે.

શુભ સમય

18 મે સવારે 11 વાગ્યે 22 મિનિટે મોહિની અગિયારસની શરૂઆત થશે. જે 19 મે બપોરે 1 વાગ્યે સમાપ્ત થશે.

ધાર્મિક માન્યતા અનુસાર સમુદ્ર મંથન પછી દેવ-દાનવોમાં અમૃત કળશને લઈ વિવાદ સર્જાયો ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની નામની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું. બાદમાં વિષ્ણુ ભગવાને કળશ દેવતાઓને સોંપી દીધો હતો. જેને પીવાથી દેવતાઓ અમર થઈ ગયા હતા. આ દિવસ મોહિની અગિયારસ તરીકે ઓળખાવા લાગ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પુરી ધામમાં હનુમાનજી બેડીઓમાં કેમ બંધાયેલા છે….

આ પણ વાંચો:

આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!

આ પણ વાંચો:ગંગા સપ્તમીએ રાશિ મુજબ મંત્રો જાપ કરી 7 જન્મોના પાપોથી મળશે મુક્તિ