FIFA દ્વારા ગઈ કાલે રેન્કિંગનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસને પણ બેલ્જીયમે પાછળ મૂકી દીધું છે.
આ વર્ષના નંબર ૧ પર બેલ્જીયમ ટીમ છે. જયારે બીજા નંબર પર ફ્રાંસ છે.
FIFAની ગણતરી પ્રમાણે બેલ્જીયમની જોડે ૧૭૨૭ પોઈન્ટ છે અને ફ્રાંસ જોડે ૧૭૨૬ પોઈન્ટ છે.૧૬૭૬ પોઈન્ટ સાથે બ્રાઝીલ ત્રીજા નંબર પર છે.