Not Set/ #INDvAUS : કેપ્ટન કોહલીએ વિકેટ લઈને એ રીતે મનાવી ખુશી, જે જોઇને સૌ કોઈ થઇ ગયા દંગ

સિડની, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની શરૂઆત પહેલા સિડનીમાં ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ઈલેવન વચ્ચે એક અભ્યાસ મેચ રમાઈ રહી છે. પહેલી ઇનિગ્સમાં ભારતે ૩૫૮ રન બનાવ્યા હતા, જયારે ઓસ્ટ્રેલિયા ઈલેવનની ટીમે ૫૪૪ રનનો સ્કોર ખડકયો હતો. યજમાન ટીમની આ ઇનિંગ્સ દરમિયાન ભારતીય ટીમના કુલ ૧૦ બોલરોએ બોલિંગ પર હાથ અજમાવ્યો હતો, પરંતુ કોઈને […]

Trending Sports Videos
virat kohli #INDvAUS : કેપ્ટન કોહલીએ વિકેટ લઈને એ રીતે મનાવી ખુશી, જે જોઇને સૌ કોઈ થઇ ગયા દંગ

સિડની,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની શરૂઆત પહેલા સિડનીમાં ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ઈલેવન વચ્ચે એક અભ્યાસ મેચ રમાઈ રહી છે.

પહેલી ઇનિગ્સમાં ભારતે ૩૫૮ રન બનાવ્યા હતા, જયારે ઓસ્ટ્રેલિયા ઈલેવનની ટીમે ૫૪૪ રનનો સ્કોર ખડકયો હતો. યજમાન ટીમની આ ઇનિંગ્સ દરમિયાન ભારતીય ટીમના કુલ ૧૦ બોલરોએ બોલિંગ પર હાથ અજમાવ્યો હતો, પરંતુ કોઈને ઝાઝી સફળતા મળી ન હતી.

ભારતીય ટીમના પ્રમુખ બોલરોને કોઈ મોટી સફળતા ન મળતા કેપ્ટન વિરાટ કોહલી પોતે બોલિંગમાં આવ્યા હતા અને સાથે સાથે એક ટીમને સફળતા પણ અપાવી હતી.

જો કે ઓસ્ટ્રેલિયા ઈલેવન તરફથી સદી ફટકારવામાં સફળ રહેલા હેરી નીલ્શને આઉટ કર્યો હતો પરંતુ ત્યારબાદ કોહલીએ એ રીતથી ખુશી મનાવી હતી તે જોઇને બેટ્સમેન સહિત તમામ દંગ રહી ગયા હતા.

તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, વિકેટ લીધા બાદ કેપ્ટન કોહલી કઈ રીતે ખુશી મનાવી રહ્યો છે.