Not Set/ ડાકોર : પ્લાસ્ટિકની થેલીમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી

ડાકોર માં એક નવજાત બાળકી મળી આવી છે. મળતી માહિતી મુજબ મૂળિયાદ નહેર નજીક બાળકીને થેલીમાં પૂરીને ત્યજી દેવામાં આવી હતી. ત્યારે આ બાળકી પર આસપાસના ખેત મજૂરોનું ધ્યાન જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, પોલીસે આ મામલે ગુનો નોંધીને બાળકીના માતા-પિતા કોણ છે, તે દિશામાં તપાસ હાથ ધરી છે. […]

Top Stories Gujarat
dakor newborn 2 ડાકોર : પ્લાસ્ટિકની થેલીમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી

ડાકોર માં એક નવજાત બાળકી મળી આવી છે. મળતી માહિતી મુજબ મૂળિયાદ નહેર નજીક બાળકીને થેલીમાં પૂરીને ત્યજી દેવામાં આવી હતી. ત્યારે આ બાળકી પર આસપાસના ખેત મજૂરોનું ધ્યાન જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, પોલીસે આ મામલે ગુનો નોંધીને બાળકીના માતા-પિતા કોણ છે, તે દિશામાં તપાસ હાથ ધરી છે.

dakor newborn e1537626548858 ડાકોર : પ્લાસ્ટિકની થેલીમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી

આ ત્યજી દેવાયેલી બાળકી 4 દિવસની છે, જેનું વજન 1.3 કિલો છે. બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને ત્યજી દેવામાં આવી હતી. ખેત મજૂરોના ધ્યાને આ વાત આવતા, તેમણે 108ને જાણ કરી હતી. ઠાસરા પોલીસને જાણ કરાતા, પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.