Not Set/ કચ્છ/ છાત્રાલયમાં વિદ્યાર્થીનીનો ગળાફાંસો ખાઈ આપઘાત

કચ્છ જિલ્લાના ભુજના આંબેડકર છાત્રાલાયમાં વિધાર્થીનીએ ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. યુવતી ભુજોડીની રહેવાસી છે. સમગ્ર મામલે પાલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં આપઘાતનુ કારણ હજુ પણ અકબંધ છે. સાવલી / એન્જિનિયરિંગના 18 વર્ષીય વિદ્યાર્થીએ પંખે લટકી હોસ્ટેલમાં જ કરી આત્મહત્યા આત્મહત્યા/ સુરતમાં 12 વર્ષિય કિશોરીએ ટુંકાવ્યું જીવન !! પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના આંબેડકર […]

Gujarat Others
ફાંસી કચ્છ/ છાત્રાલયમાં વિદ્યાર્થીનીનો ગળાફાંસો ખાઈ આપઘાત

કચ્છ જિલ્લાના ભુજના આંબેડકર છાત્રાલાયમાં વિધાર્થીનીએ ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. યુવતી ભુજોડીની રહેવાસી છે. સમગ્ર મામલે પાલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં આપઘાતનુ કારણ હજુ પણ અકબંધ છે.

સાવલી / એન્જિનિયરિંગના 18 વર્ષીય વિદ્યાર્થીએ પંખે લટકી હોસ્ટેલમાં જ કરી આત્મહત્યા

આત્મહત્યા/ સુરતમાં 12 વર્ષિય કિશોરીએ ટુંકાવ્યું જીવન !!

પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના આંબેડકર છાત્રાલયમાં રહેતી અને 18 વર્ષની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ લીધો છે. જેના કારણે સમગ્ર છાત્રાલયમાં ચકચાર મચી ગઈ છે.  આ યુવતી ભુજના ભુજોડી ગામની રહેવાસી હતી. આ આપઘાત પાછળનું કારણ અત્યારે અકબંધ છે. આ મામલે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ/ શાળાના ગ્રાઉન્ડમાં જ વિદ્યાર્થીએ ઝાડ પર લટકી કરી આત્મહત્યા

સાબરકાંઠા/ રેલ્વે ઓવરબ્રીજ પર પડતું મૂકી વિદ્યાર્થીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વિદ્યાર્થીઓના આત્મહત્યા ક્ર્વાનન કેસમાં વધારો થયો છે.  જે વાલીગણમાં ચિંતાનો વિષય છે. હમણાં જ થોડા દિવસ પૂર્વે રાજકોટ ની વિદ્યાર્થીની એ પણ આત્મહત્યા કરી હતી. તો વડોદરાના સાવલીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પણ હોસ્ટેલમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

સુરત/ ગુજરાતીનું પેપર ખરાબ જતા ઘો.10ની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.