Not Set/ સુરત: ચાર વર્ષની બાળકીના અપહરણ મામલો,ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

સુરત, સુરતમાં ચાર વર્ષની બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે આ બાળકી સહી સલામત મળી આવતાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ બાળકી પૂણા ગામ વિસ્તારમાંથી મળી આવી હતી. ઉલ્લેકનીય છે કે, બાળકીનું અપહરણ થઇ જતાં પરિવારજનો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળકીની શોધખોળ હાથ […]

Gujarat Surat Videos
mantavya 337 સુરત: ચાર વર્ષની બાળકીના અપહરણ મામલો,ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

સુરત,

સુરતમાં ચાર વર્ષની બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે આ બાળકી સહી સલામત મળી આવતાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ બાળકી પૂણા ગામ વિસ્તારમાંથી મળી આવી હતી.

ઉલ્લેકનીય છે કે, બાળકીનું અપહરણ થઇ જતાં પરિવારજનો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળકીની શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ બાળકી પૂણા ગામ વિસ્તારમાંથી મળી આવી હતી. મહત્વનું છે કે, આ બાળકી છે કે અહીંયા કેવી રીતે પહોંચી કોને તેનું અપહરણ કર્યું તે બાબતે પોલીસે તપાસ હાથધરી છે. પોલીસ દ્વારા અજાણ્યા શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે આ ઘટનામાં કયારે ખુલાસો થશે તે જોવાનું રહેશે.