Not Set/ PM મોદી સુરત પહોચ્યા, સભા સંબોધવાનું કર્યું શરૂ

સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યૂપીની ચૂંટણીની થકવી દેનાર પ્રચાર બાદ મીશન ગુજરાત હાથ ધર્યુ છે. PM મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. આજે બપોરે 2:20 સુરત એરપોર્ટ આવી પહોચ્યા હતા. જ્યાં બીજેપીના કાર્યકર્તા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ અહીં સભાને ગુજરાતતીમાં સંબોધન કરતા કાર્યકર્તા અને મેડીકલના વિદ્યાર્થીનો આભાર માન્યો હતો. […]

Gujarat
Leader of Oppos7347 3 PM મોદી સુરત પહોચ્યા, સભા સંબોધવાનું કર્યું શરૂ

સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યૂપીની ચૂંટણીની થકવી દેનાર પ્રચાર બાદ મીશન ગુજરાત હાથ ધર્યુ છે. PM મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. આજે બપોરે 2:20 સુરત એરપોર્ટ આવી પહોચ્યા હતા. જ્યાં બીજેપીના કાર્યકર્તા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ અહીં સભાને ગુજરાતતીમાં સંબોધન કરતા કાર્યકર્તા અને મેડીકલના વિદ્યાર્થીનો આભાર માન્યો હતો. ગુજરાતમાં  સ્વચ્છતા ક્ષેત્રમાં થઇ રહેલી કામગીર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને અભિનંદન આપ્યા હતા. નરેન્દ્ર મોદીના ગુજરાતીમાં આપવામાં આવેલા ભાષણથી એ સ્પષ્ટ થાય છે કે, તેઓ મીશન ગુજરાત પર નીકળ્યા છે. આજ સુધીની તેમના ગુજરાત પ્રવાસ દરમિયાને તેમણે હિંન્દીમાં જ ભાષણ દેવાનું પસંદ કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેેડિકલ ક્ષેત્રમાં આવનારા સમયમાં 40 હજાર જેટલા પીજીના પ્રોફેસરો તૈયાર કરવાનું લક્ષ્ય સેવ્યું છે. જેનાથી લાખોની સંખ્યામાં ડૉક્ટર બનાવી શકાય.  સુરતને આર્થિક વિકાસનું કેન્દ્ર ગણાવ્યું હતું. ગુજરાત સ્વચ્છતા માટે કરેલી કામગીરી માટે ખુશી વ્યક્ત કરી હતી.

વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાના છે તેને જોતા PMના આ પ્રવાસને રાજકીય દ્રષ્ટીએ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. સાથે સાથે રાજ્યમાં ચૂંટણી વહેલી યોજાવાની ચર્ચાએ પણ જોર પડ્યું છે.