Not Set/ બારડોલીમાં સુમુલ દૂધના ટેન્કરમાં 4 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

સુરત, સુરતના બારડોલીમાં સુમુલ દૂધના ટેન્કરમાં 4 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો હતો. ગ્રામ્ય એસ.ઓ.જીએ લૂંટમાં સામેલ 8 પૈકી 6 આરોપીની ધરપકડ કરાઇ. 4 લાખ રોકડ પણ કબ્જે કરાઈ. ટેન્કર ચાલકને ચપ્પુ બતાવી ટેન્કર માંથી ખાનગી સાધનમાં 15 હજાર લીટર દૂધ પણ કાઢી લીધું હતું. 4 લાખ 81 હજારથી વધુના મુદ્દામાલ સાથે 4 લોકોની પોલીસે ધરપકડ […]

Gujarat Surat Videos
mantavya 244 બારડોલીમાં સુમુલ દૂધના ટેન્કરમાં 4 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

સુરત,

સુરતના બારડોલીમાં સુમુલ દૂધના ટેન્કરમાં 4 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો હતો. ગ્રામ્ય એસ.ઓ.જીએ લૂંટમાં સામેલ 8 પૈકી 6 આરોપીની ધરપકડ કરાઇ. 4 લાખ રોકડ પણ કબ્જે કરાઈ. ટેન્કર ચાલકને ચપ્પુ બતાવી ટેન્કર માંથી ખાનગી સાધનમાં 15 હજાર લીટર દૂધ પણ કાઢી લીધું હતું. 4 લાખ 81 હજારથી વધુના મુદ્દામાલ સાથે 4 લોકોની પોલીસે ધરપકડ કરી હતી.