Not Set/ ખટોદરા વિસ્તારમાં ચોર ગેંગનો આંતક, ગામવાસી અને ચોરોની ઝપાઝપી થઈ CCTVમાં કેદ

સુરત, સુરતના ખટોદરા વિસ્તારમાં ચોર ગેંગનો આંતક સામે આવ્યો છે. ગામવાસી અને ચોરોની ઝપાઝપી સીસીટીવીમાં કેદ થઇ હતી. ચોરોએ એક ઘરને જ નિશાન બનાવી 40 લાખની મતા પર હાથ સાફ કર્યો હતો. https://www.youtube.com/watch?v=fE6l42jTjZU ત્યારે ગામના યુવાનોએ પોતે જ રાત્રી દરમિયાન જાગી પોતાના ગામની પહેરેદારી કરી હતી. છતાય ચોર ગેંગએ હાથ સાફ કર્યો હતો. ઉલ્લેખનીય છે […]

Top Stories Gujarat Surat Videos
mantavya 529 ખટોદરા વિસ્તારમાં ચોર ગેંગનો આંતક, ગામવાસી અને ચોરોની ઝપાઝપી થઈ CCTVમાં કેદ

સુરત,

સુરતના ખટોદરા વિસ્તારમાં ચોર ગેંગનો આંતક સામે આવ્યો છે. ગામવાસી અને ચોરોની ઝપાઝપી સીસીટીવીમાં કેદ થઇ હતી. ચોરોએ એક ઘરને જ નિશાન બનાવી 40 લાખની મતા પર હાથ સાફ કર્યો હતો.

https://www.youtube.com/watch?v=fE6l42jTjZU

ત્યારે ગામના યુવાનોએ પોતે જ રાત્રી દરમિયાન જાગી પોતાના ગામની પહેરેદારી કરી હતી. છતાય ચોર ગેંગએ હાથ સાફ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી સરસાના ગામમાં ચડ્ડી બાનીયાન ધારી ગેંગ આ ગામને ચોરી માટે નિશાન બનાવે છે. આ ગેંગએ અત્યાર સુધી લાખો રૂપિયાની ચોરી કરી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.